• search

કેટરીનાને ટમેટાથી લાગે છે ડર -સેલેબ્રિટી અને તેમના ફોબિયા

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    તમે કદી રણબીરને વંદો જોઇને "ઉઇ મા" કરી ભાગતા જોયા છે. નહીં ને તો હું તમને જણાવું દઉં કે રણબીરને લાગે છે વંદાથી ડર. અને જો તમને પણ વંદા પ્રત્યે આટલી જ ચીતરી ચડતી હોય તો આનંદો. તમારા ટીમમાં એક સેલેબ્રિટીની એન્ટ્રી થઇ ગઇ છે.

    આપણે ત્યાં ધણા લોકો હોય છે જે ફાંકા મારતા હોય કે "હું તો કોઇના બાપથી પણ નથી ડરતી". પણ બીજી તરફ આપણા બોલિવુડના આ જાણીતા સ્ટાર્સે તો અત્યાર સુધીમાં ખુદ કબૂલી ચૂક્યા છે કે તે કોઇ ના બાપથી નહીં પણ વંદા, ટમેટા, ફળોથી ફફડી ઉઠે છે.

     

    બોલિવુડ સ્ટાર્સ અને તેમના આવા જ કેટલાક ફોબિયા વિષે અમે તમને કહીશું તો જોતા રહો આ સ્લાઇડર.

    રણબીર અને વંદાનું કનેક્શન
      

    રણબીર અને વંદાનું કનેક્શન

    બોલિવુડના જાણીતા સ્ટાર રણબીર કપૂરને વંદાથી લાગે છે જોરદારનો ડર. વંદો જોતા જ રણબીર ઉભી પૂંછડીએ ભાગે છે.

    વિદ્યા બાલન ફોબિયા
      

    વિદ્યા બાલન ફોબિયા

    વિદ્યા બાલનને કાળી બિલાડીથી લાગે છે બહુ ડર. કાળી બિલાડીને જોતા જ વિદ્યા પોતાનો રસ્તો બદલી દે છે.

    આલિયા ભટ્ટ: કોઇ બત્તી જલા દો
      

    આલિયા ભટ્ટ: કોઇ બત્તી જલા દો

    આલિયા ભટ્ટને લાગે છે અંધારાથી ખૂબ જ ડર. એટલું જ નહીં તે રૂમમાં અંધારું થતા પાડી દે છે બૂમાબૂમ.

    શાહરૂખ ખાન: મેં ધોડી નહીં ચઢૂંગા
      
     

    શાહરૂખ ખાન: મેં ધોડી નહીં ચઢૂંગા

    બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને છે ધોડાનો ફોબિયા. શાહરૂખને હોર્સ રાઇડિંગ કરવાથી લાગે છે ડર.

    સેલિના જેટલી: બાપે રે પતંગિયું
      

    સેલિના જેટલી: બાપે રે પતંગિયું

    રંગબેરંગી પતંગિયાથી કોઇને ડર લાગે!, લાગે ને ભાઇ સેલીના જેટલીને. તેને પતંગિયાનો ફોબિયા છે.

    સોનમ કપૂર : મેં લીફ્ટ મેં કેસે જાઉં.
      

    સોનમ કપૂર : મેં લીફ્ટ મેં કેસે જાઉં.

    ચુલબુલ બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂરને લીફ્ટનો ફોબિયા છે. કદાચ આ જ કારણ તો નથીને સોનમની ફિટનેસનું. જેથી કરીને જ્યારે સોનમ લિફ્ટને જોવે તે પગથિયા જ ઉતરવા લાગે.

    કૈટરીના- ટમેટા, ટમેટા  બચાવો
      

    કૈટરીના- ટમેટા, ટમેટા બચાવો

    કૈટરીના કૈફ ફિલ્મ "જીંદગી મિલેગી ના દૂબારા"માં ટમાટીના ફેસ્ટીવલમાં શું ગઇ બિચારી કૈટરીનાને ટમેટાનો ડર લાગી ગયો. થયું એવું કે આ ફિલ્મ દરમિયાન કૈટની આંખોમાં ટમાટું વાગી ગયું. અને બસ પછી તો એવું થઇ ગયું કે ટમાટેને જોતા જ કૈટરીના મોઢું ફેરવી લે છે.

    અર્જૂન કપૂર: આઇ હેટ ફેન
      

    અર્જૂન કપૂર: આઇ હેટ ફેન

    અર્જૂન કપૂરને સિંલિંગ ફેન માથે પડવાનો ડર હંમેશા લાગતો હોય છે તેમના આ ફોબિયાના કારણે તે કદી સિલિંગ ફેનની નીચે બેસવાનું પસંદ નથી કરતા.

    અનુષ્કા- નો બાઇક રાઇડ
      

    અનુષ્કા- નો બાઇક રાઇડ

    વિરાટ કોહલીની આ ગર્લફેન્ડને બાઇક રાઇડ નથી ગમતી. બાઇકથી ડરતી અનુષ્કાને પોતાની બાઇક પાછળ બેસાડવા વિરાટને કેટલી મહેનત કરવી પડતી હશે તે વિચારવા લાયક બાબત છે!

    અભિષેકને ફ્રૂટનો ફોબિયા છે!
      

    અભિષેકને ફ્રૂટનો ફોબિયા છે!

    લો કરી લો વાત જૂનિયર બીગ બી, અભિષેક બચ્ચનને ફ્રૂટ દીઠ્ઠા નથી ગમતા, લાગે છે નાનપણમાં મમ્મી જયા બચ્ચને મારી મારીને અભિને ફ્રૂટ ખવડાવ્યા હશે માટે જ મોટા થઇને અભિષેક ફ્રૂટ જોઇને ભાગે છે.

    જો જો આમ ના કરતા
      

    જો જો આમ ના કરતા

    સિંધમ અજય દેવગણને આવે છે ગુસ્સો. જો તમે ગંદા હાથે અજય સામે જમવા બેસી ગયા તો આ સિંધમ જરૂરથી તમને કહી બેસસે આતા માજી સટકલી..

    English summary
    Photo Feature - Shocking Phobias Of Bollywood Celebrities
    Please Wait while comments are loading...

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more