Photo : ખૂબસુરત કેટરિના કૈફની અદભુત અદાઓ
ઝિંદગી ના મિલેગી દોબારામાં હોટ અને સુપરહિટ રહેલી જોડી કેટરિના કૈફ અને હ્રિતક રોશનને લઇને બનાવવામાં આવેલી એક્શન રોમાન્સ મૂવી બેંગ બેંગનું ભલે ટાંય ટાંય ફિશ થઇ ગયું હોય પરંતુ કેટરિના કૈફની ખૂબસુરતીએ દર્શકોને સિનેમા હોલ સુધી આવવા મજબૂર કર્યા હતા.
આ ઇન્ડો - બ્રિટિશ બ્યુટી તેની ખૂબસુરતી, ભોળી અદાઓ અને ફિલ્મોને કારણે તો અવારનવાર ચર્ચામાં રહે જ છે. પણ હવે તે બોલીવુડના સુપર સ્ટાર અને કપૂર ખાનદાનના વંશજ રણબીર કપૂર સાથેના સંબંધોને કારણે પણ ચર્ચામાં છે.
રણબીર કપૂર સાથે કેટરિના કૈફની વધતી નિકટતાએ માત્ર તેમના ચાહકો જ નહીં પરંતુ બોલીવુડના અન્ય સિતારાઓ અને ફિલ્મ દર્શકોની ઉત્તેજના વધારી દીધી છે.
ખૂબસુરતીની મસાલ કેટરિનાની અદભુત અદાઓ તસવીરોમાં જોવા માટે આગળ ક્લિક કરો...

કેટરિના કૈફની અદભુત અદાઓ
ઝિંદગી ના મિલેગી દોબારામાં હોટ અને સુપરહિટ રહેલી જોડી કેટરિના કૈફ અને હ્રિતક રોશનને લઇને બનાવવામાં આવેલી એક્શન રોમાન્સ મૂવી બેંગ બેંગનું ભલે ટાંય ટાંય ફિશ થઇ ગયું હોય

કેટરિના કૈફની અદભુત અદાઓ
કેટરિના કૈફની ખૂબસુરતીએ દર્શકોને સિનેમા હોલ સુધી આવવા મજબૂર કર્યા હતા.

કેટરિના કૈફની અદભુત અદાઓ
આ ઇન્ડો - બ્રિટિશ બ્યુટી તેની ખૂબસુરતી, ભોળી અદાઓ અને ફિલ્મોને કારણે તો અવારનવાર ચર્ચામાં રહે જ છે.

કેટરિના કૈફની અદભુત અદાઓ
બોલીવુડના સુપર સ્ટાર અને કપૂર ખાનદાનના વંશજ રણબીર કપૂર સાથેના સંબંધોને કારણે પણ ચર્ચામાં છે.

કેટરિના કૈફની અદભુત અદાઓ
રણબીર કપૂર સાથે કેટરિના કૈફની વધતી નિકટતાએ માત્ર તેમના ચાહકો જ નહીં પરંતુ બોલીવુડના અન્ય સિતારાઓ અને ફિલ્મ દર્શકોની ઉત્તેજના વધારી દીધી છે.

કેટરિના કૈફની અદભુત અદાઓ
ખૂબસુરતીની મસાલ કેટરિનાની અદભુત અદાઓ