સેક્સ એન્ડ ડેમોન ફિલ્મ માટે થયું હૉટ ફોટોશૂટ : જુઓ તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 20 ફેબ્રુઆરી : બૉલીવુડની એક અપકમિંગ હિન્દી ફિલ્મ સેક્સ એન્ડ ડેમોન માટે તાજેતરમાં જ અહીં ઓશિવારા ખાતે આવેલ નિર્વાણ સ્ટુડિયોમાં એક ફોટોશૂટ કરવામાં આવ્યું. ત્રણ સુંદર હસીનાઓ સમાઇરા રાવ, જ્યોતિ સેઠી અને આરાધ્યા કપૂરે આ હૉટ એન્ડ ગ્લૅમરસ ફોટોશૂટ કરાવ્યું.

સેક્સ એન્ડ ડેમોનના દિગ્દર્શક અભિષેક જવકર છે. આ તેમની પ્રથમ ફિલ્મ છે. તેમણે જ પોતાની ફિલ્મ માટે આ ખાસ ફોટોશૂટ યોજ્યું. રેનૉલ્ડ ઇનકૉર્પ નિર્મિત સેક્સ એન્ડ ડેમોન ફિલ્મમાં સંગીત નકશ અઝીઝ આપી રહ્યાં છે. અભિષેક જવકરે 2005થી અત્યાર સુધી ફોક્સ ચૅનલ માટે ઘણી એડ ફિલ્મો બનાવી છે. તેઓ સ્ક્રિપ્ટ રાઇટર તરીકે સક્રિય છે અને સાથે જ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિસ્ટ્રીબ્યૂટર તરીકે પણ કાર્યરત્ છે.

 

અભિષેક જવકરે આ ફોટોશૂટ દરમિયાન જણાવ્યું - આ ફિલ્મ ત્રણ છોકરીઓ વિશે છે કે જેઓ વન્ય કુંવારી પાર્ટીમાં જવાનું નક્કી કરે છે. ત્રણે છોકરીઓ પુરુષ રક્ષકોને હાયર કરે છે અને તેમને જંગલના એક ઘરમાં લઈ જાય છે કે જ્યાં મોબાઇલ નેટવર્ક સુધા નથી. જ્યારે તેઓ આ ઘરમાં અસાધારણ અનુભવો શરૂ કરે છે અને એક યુવતી ઉન્મત્ત થઈ જાય છે, ત્યારે વાર્તાના પડો ખુલે છે.

સેક્સ એન્ડ ડેમોન ફિલ્મમાં કામ કરી રહેલી ત્રણે યુવતીઓ સમાઇરા રાવ, જ્યોતિ સેઠી અને આરાધ્યા કપૂર માત્ર સ્થાપિત મૉડેલ્સ જ નથી, પણ તેઓ કેટલાક ટેલીવિઝન શો અને પંજાબી અને સાઉથની સ્થાનિક ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે. ત્રણે પોતાની પ્રથમ હિન્દી ફિલ્મ અંગે આત્મવિશ્વાસ ધરાવે છે. અભિષેક જવકર આ ફિલ્મનું શૂટિંગ 2જી માર્ચથી શરૂ કરવાનાં છે. શૂટિંગનું એક શિડ્યુઅલ મુંબઈ-ગોવા ધોરીમાર્ગે આવેલ મનગાંવ ખાતે થશે. ફિલ્મ જૂનમાં રિલીઝ થવાની શક્યતા છે.

ચાલો તસવીરોમાં જોઇએ સેક્સ એન્ડ ડોમેન ફિલ્મ માટે થયેલું ફોટોશૂટ :

આરાધ્યા કપૂર
  

આરાધ્યા કપૂર

બૉલીવુડની એક અપકમિંગ હિન્દી ફિલ્મ સેક્સ એન્ડ ડેમોન માટે તાજેતરમાં જ અહીં ઓશિવારા ખાતે આવેલ નિર્વાણ સ્ટુડિયોમાં એક ફોટોશૂટ કરવામાં આવ્યું.

આરાધ્યા કપૂર
  

આરાધ્યા કપૂર

ત્રણ સુંદર હસીનાઓ સમાઇરા રાવ, જ્યોતિ સેઠી અને આરાધ્યા કપૂરે આ હૉટ એન્ડ ગ્લૅમરસ ફોટોશૂટ કરાવ્યું.

આરાધ્યા કપૂર
  

આરાધ્યા કપૂર

સેક્સ એન્ડ ડેમોનના દિગ્દર્શક અભિષેક જવકર છે. આ તેમની પ્રથમ ફિલ્મ છે.

આરાધ્યા કપૂર
  
 

આરાધ્યા કપૂર

તેમણે જ પોતાની ફિલ્મ માટે આ ખાસ ફોટોશૂટ યોજ્યું.

આરાધ્યા કપૂર
  

આરાધ્યા કપૂર

રેનૉલ્ડ ઇનકૉર્પ નિર્મિત સેક્સ એન્ડ ડેમોન ફિલ્મમાં સંગીત નકશ અઝીઝ આપી રહ્યાં છે.

આરાધ્યા કપૂર
  

આરાધ્યા કપૂર

અભિષેક જવકરે 2005થી અત્યાર સુધી ફોક્સ ચૅનલ માટે ઘણી એડ ફિલ્મો બનાવી છે.

આરાધ્યા કપૂર
  

આરાધ્યા કપૂર

અભિષેક સ્ક્રિપ્ટ રાઇટર તરીકે પણ સક્રિય છે.

આરાધ્યા કપૂર
  

આરાધ્યા કપૂર

અભિષેક આ સાથે જ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિસ્ટ્રીબ્યૂટર તરીકે પણ કાર્યરત્ છે.

જ્યોતિ-આરાધ્યા-સમાઇરા
  

જ્યોતિ-આરાધ્યા-સમાઇરા

આ ફિલ્મ ત્રણ છોકરીઓ વિશે છે કે જેઓ વન્ય કુંવારી પાર્ટીમાં જવાનું નક્કી કરે છે.

જ્યોતિ-આરાધ્યા-સમાઇરા
  

જ્યોતિ-આરાધ્યા-સમાઇરા

ત્રણે છોકરીઓ પુરુષ રક્ષકોને હાયર કરે છે અને તેમને જંગલના એક ઘરમાં લઈ જાય છે કે જ્યાં મોબાઇલ નેટવર્ક સુધા નથી.

જ્યોતિ-આરાધ્યા-સમાઇરા
  

જ્યોતિ-આરાધ્યા-સમાઇરા

જ્યારે તેઓ આ ઘરમાં અસાધારણ અનુભવો શરૂ કરે છે અને એક યુવતી ઉન્મત્ત થઈ જાય છે, ત્યારે વાર્તાના પડો ખુલે છે.

જ્યોતિ-આરાધ્યા-અભિષેક-સમાઇરા
  

જ્યોતિ-આરાધ્યા-અભિષેક-સમાઇરા

સેક્સ એન્ડ ડેમોન ફિલ્મમાં કામ કરી રહેલી ત્રણે યુવતીઓ સમાઇરા રાવ, જ્યોતિ સેઠી અને આરાધ્યા કપૂર સ્થાપિત મૉડેલ્સ છે.

જ્યોતિ સેઠી
  

જ્યોતિ સેઠી

આ ત્રણેય મૉડેલ્સ કેટલાક ટેલીવિઝન શો અને પંજાબી અને સાઉથની સ્થાનિક ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

જ્યોતિ સેઠી
  

જ્યોતિ સેઠી

ત્રણે પોતાની પ્રથમ હિન્દી ફિલ્મ અંગે આત્મવિશ્વાસ ધરાવે છે.

સમાઇરા રાવ
  

સમાઇરા રાવ

અભિષેક જવકર આ ફિલ્મનું શૂટિંગ 2જી માર્ચથી શરૂ કરવાનાં છે.

સમાઇરા રાવ
  

સમાઇરા રાવ

શૂટિંગનું એક શિડ્યુઅલ મુંબઈ-ગોવા ધોરીમાર્ગે આવેલ મનગાંવ ખાતે થશે. ફિલ્મ જૂનમાં રિલીઝ થવાની શક્યતા છે.

English summary
It was pleasure to watch exotic photoshoot of Hindi Film “SEX & DEMON” with three beautiful and gorgeous girl Saimira Rao, Jyoti Sethi & Aaaradhya Kapoor on 19th February 2014 at Nirvana Studio, Oshiwara.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.