એશની આવી હોટ તસવીરો જોઇને સલ્લુને લાગશે જોરદાર કિક!

[બોલીવુડ] ઐશ્વર્યા રાય બચ્ચન બોલીવુડની એક એવી અભિનેત્રી છે, જેણે ઇંડસ્ટ્રીમાં પોતાનું એક અલગ જ સ્થાન બનાવ્યું છે. પરંતુ આજે પણ ફેંસ એશને મોટા પર્દા પર જોવા માટે ઉતાવળા રહે છે.

એટલા જ માટે અમે એશના ફેન્સ માટે લઇને આવ્યા છીએ એશ્વર્યા રાય બચ્ચનની કેટલીક એવી હોટ તસવીરો જેને જોઇને આપ, બચ્ચન પરિવાર જ નહીં પરંતુ સલમાન ખાનને પણ જોરદાર કિક વાગશે.

જો આપને વિશ્વાસ ના આવતો હોય તો નીચેના સ્લાઇડરમાં જુઓ એશની ધમાકેદાર હોટ તસવીરો...

શબ્દ

શબ્દ

ફિલ્મ શબ્દમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો આ અવતાર જોવા લાયક હતો. બ્લેક સાડી વિથ બિકીની બ્લાઉઝમાં એશ ખૂબ જ સેક્સી દેખાઇ રહી હતી.

મોડલિંગના દિવસો

મોડલિંગના દિવસો

આ તસવીર એશના મોડલિંગના દિવસોની છે, જ્યારે તેણે ફિલ્મોમાં ડેબ્યૂ પણ ન્હોતું કર્યું.

વિશ્વ સુંદરી એશ્વર્યા

વિશ્વ સુંદરી એશ્વર્યા

મિસ ઇન્ડિયા સ્પર્ધા દરમિયાન ઐશ્વર્યા રાય પર સૌ કોઇ ફિદા હતું. એશ પહેલાથી જ મોડલિંગની દુનિયામાં નામ કમાઈ ચૂકી હતી.

મોડેલિંગનો ઝલવો

મોડેલિંગનો ઝલવો

એક સ્વિમવેર માટે એડ કરતી ઐશ્વર્યા રાય બચ્ચન. એશની આ તસવીરો ઘણા ઓછા લોકોએ જોઇ હશે.

મિસ વર્લ્ડ

મિસ વર્લ્ડ

મિસ વર્લ્ડ પ્રતિયોગિતા દરમિયાન ઐશ્વર્યા રાય. એશ અત્રે ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.

અક્ષયની સાથે એશ

અક્ષયની સાથે એશ

અક્ષય કુમારની સાથે એશનું આ ફોટોશૂટ ખૂબ જ હોટ છે. આ તસવીરો ઘણા દિવસો પહેલાની છે.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

જોકે આ તસવીર મોર્ફ કરેલી લાગી રહી છે. એશ જેવી દેખાતી આ મોડેલની તસવીર ફેંસને ખૂબ જ છેતરી રહી છે.

ધૂમ 2

ધૂમ 2

ધૂમ 2માં એશના સેક્સી અવતારથી અવાક રહી ગયા હતા. બચ્ચન ખાનદાનથી લઇને એશના ફેંસ માટે પણ આ એક નવી એશ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X