For Quick Alerts
For Daily Alerts
Pic: દરિયા કિનારે શાહરૂખ અને અબરામનો ફનટાઇમ
શાહરુખ ખાન પોતાની પત્ની ગૌરી ખાન અને નાના બેટા અબરામની સાથે હાલમાં જ એક રિસોર્ટના લોન્ચિંગ પર પહોંચ્યા હતા. આ રિસોર્ટ ગૌરી ખાન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું.
જોકે ગૌરી અને શાહરૂખની તો ઘણી તસવીરો આપણે જોઇ છે. પરંતુ અત્રે અમે આપને બતાવી રહ્યા છીએ શાહરૂખ અને ક્યૂટ અબરામની તસવીર. જ્યાં બંને દરિયા કિનારા પર બેઠા બેઠા મજાની પળો માણી રહ્યા છે.
Comments
shahrukh khan abram gauri khan film movie sea beaches શાહરૂખ ખાન અબરામ ગૌરી ખાન ફિલ્મ મૂવી દરિયા કિનારો
English summary
Shahrukh Khan along with his wife and AbRam was recently at Goa for the launch of a resort which was designed by Gauri Khan herself.
Story first published: Friday, April 17, 2015, 21:28 [IST]