• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pic: દરિયા કિનારે શાહરૂખ અને અબરામનો ફનટાઇમ

|
Google Oneindia Gujarati News

શાહરુખ ખાન પોતાની પત્ની ગૌરી ખાન અને નાના બેટા અબરામની સાથે હાલમાં જ એક રિસોર્ટના લોન્ચિંગ પર પહોંચ્યા હતા. આ રિસોર્ટ ગૌરી ખાન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું.

જોકે ગૌરી અને શાહરૂખની તો ઘણી તસવીરો આપણે જોઇ છે. પરંતુ અત્રે અમે આપને બતાવી રહ્યા છીએ શાહરૂખ અને ક્યૂટ અબરામની તસવીર. જ્યાં બંને દરિયા કિનારા પર બેઠા બેઠા મજાની પળો માણી રહ્યા છે.

ગોવાના બીચ પર બેઠેલા બંને ખૂબ જ ક્યૂટ દેખાઇ રહ્યા છે. જૂનિયર ખાન એટલે કે અબરામ જ્યાં પોતાની બદમાશીઓમાં વ્યસ્ત છે, જ્યારે શાહરૂખ ખૂબ જ ધ્યાનથી અબરામની તરફ નિહાળી રહ્યા છે. જ્યારે બીજી તસવીરમાં ગૌરી ખાન અને લિટલ અબરામ દેખાઇ રહ્યા છે.
shahrukh
થોડાક જ દિવસો પહેલા કોલકાતામાં ક્રિકેટ મેદાનથી અબરામની ઘણી તસવીરો સામે આવી હતી અને ત્યારબાદ અબરામ કોઇ સુપરસ્ટારથી ઓછા નથી લાગી રહ્યા. જોકે ગોવાથી આવ્યા બાદ હવે શાહરૂખ લંડન માટે રવાના થઇ ચૂક્યા છે.
English summary
Shahrukh Khan along with his wife and AbRam was recently at Goa for the launch of a resort which was designed by Gauri Khan herself.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X