For Daily Alerts
Pic Of The Day: ઐશ્વર્યાને સલમાન સાથે મળાવતા અમિતાભ
[આજની તસવીર] હવે આને થોડી અજબ તસવીર કહો કે ગમે તે પરંતુ છે તો આ મજેદાર પળ... આ તસવીરમાં જે લોકો છે તેના માટે આ તસવીરને એકવાર તો ચોક્કસ જોવી પડશે, જો તમે જોશો તો પણ અજબ લાગશે અને નહીં જુઓ તો પણ અજબ તો છે જ. વાત પણ એવી છે કે કોઇ શું કરે. જોકે આ તસવીર ઘણા સમય જૂની છે. અને તે સમયે ઐશ્વર્યા રાય સલમાન ખાનની સાથે હતી અને બિગ બી માત્ર એક સીનિયર.
Comments
pic of the day pics photos aishwarya rai salman khan amitabh bachchan sanjay dutt photo તસવીર ફોટો સલમાન ખાન અમિતાભ બચ્ચન સંજય દત્ત ઐશ્વર્યા રાય
English summary
Pic of the day: Amitabh Bachchan introduces Aishwarya to Salman Khan and the pic seems weird if seen today considering the changed equations.