For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PIC OF THE DAY: આપને વિશ્વાસ નહીં થાય કે આ કરીના છે!

|
Google Oneindia Gujarati News

PIC OF THE DAY: આપણે જ્યારે ફિલ્મ સ્ટાર્સને રૂપે પરદે જોઇએ છીએ તો તેમને જોતા જ રહી જઇએ છીએ. પરંતુ અમે આપને ઘણી વખત જણાવ્યું છે કે આ બધું મેકઅપનો જ કમાલ છે, અને થોડીઘણી સર્જરી. થોડુ જિમમાં એક્સ્ટ્રા ટાઇમ અને ત્યારે જઇને સ્ટાર્સ બની શકે છે પિક્ચર પરફેક્ટ.

kareena
હવે આજે આપને કરીના કપૂરના ફેંસ હજારો મળી જશે. પરંતુ કરીના કપૂર આજે ફેશન દીવા ભલે બની ગઇ હોય પરંતુ જૂના જમાનામાં તે એક નોર્મલ છોકરી જ હતી. જે ક્યારેક ક્યારેક અજીબ પણ દેખાઇ આવતી હતી. બની શકે છે કે આ કેમેરાની ભૂલ હોય કે ગમે તે. પણ જે છે એ આપની સામે આ તસવીરમાં છે.

kareena
જોકે આ કોઇ ફેમિલી ફંક્શનની ફોટો છે અને કરીનાની ફેશન તો કંઇ કહેવા લાયક જ નથી. જોકે કરીનાથી નજર હટી જાય તો બાજુમાં કરિશ્માને પણ નોટિસ કરી લેજો. તે તો એ સમયની સુપર સ્ટાર હતી.

English summary
PIC Of The Day: We cannot describe the weirdness of this pic. Just believe us it is Kareena Kapoor failing fashion miserably!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X