For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

The 'Bold' Picture : કાગળના એક ટુકડા વડે વિદ્યાએ ‘જાત’ ઢાંકી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 8 જાન્યુઆરી : ડબ્બુ રત્નાની અને તેમનું કૅલેંડર આવી ગયું છે અને બૉલીવુડના 24 સિતારાઓ કેવી-કેવી કયામત વરસાવી રહ્યા છે, તે જોવા જેવી જ વાત છે, પણ આના કરતા વધુ ચોંકાવનારી બાબત છે આ કૅલેંડર માટે આ સિતારાઓની બોલ્ડનેસ.

vidya-balan
બૉલીવુડમાં હાલ જો સૌથી હૉટ એન્ડ બોલ્ડ લીડ એક્ટ્રેસનું નામ પૂછવામાં આવે, તો આપ કોનું નામ લેશો? બિપાશા બાસુ કે પછી જૅકલીન ફર્નાન્ડીઝ? પરંતુ નહીં જનાબ, આ તમામ જવાબ ખોટા છે, કારણ કે બોલ્ડ એન્ડ બ્યુટીફુલ ઑફ બૉલીવુડ તો એક જ છે.

હા જી, તેમનુ નામ છે ધ ડર્ટી પિક્ચર ફિલ્મમાં બોલ્ડનેસની નવી વ્યાખ્યા સ્થાપિત કરનાર વિદ્યા બાલન. વિદ્યા બાલને એક ખૂબ જ હૉટ ફોટોશૂટ કરાવ્યું છે. ડબ્બુ રત્નાની કૅલેંડર 2015 ઉપર વિદ્યાની જે તસવીર દેખાશે, તે તેમનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ તથા હૉટ અવતાર છે. તસવીરમાં વિદ્યા બાલને એક હાથે ન્યુઝ પેપર તથા બીજા હાથે કૉફી મગ પકડેલા છે. સામાન્ય રીતે હીરોઇનો પોતાની ફિલ્મના પ્રમોશન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવે છે, પણ વિદ્યા બાલન તો ડિફરંટ છે.

શૂટ માટેનું કૉન્સેપ્ટ જ્યારે વિદ્યાને બતાવાયું, તે તેમનો જવાબ માત્ર ત્રણ શબ્દોમાં હતો : ટ્રસ્ટ યૂ ડબ્બુ. વિદ્યા પૂર્ણપણે કૉન્ફિડંટ હતાં કે આ ખૂબ જ સારૂં રહેશે. પછી તેને બાંદ્રાના એક કૅફેમાં શૂટ કરાયું.

English summary
Vidya Balan indeed is the boldest of the clan an dshe proved it way back with The Dirty Picture. Check out the Pic where Boldness reaches a benchmark.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X