Pics: અનુષાએ ન્યૂડ ફોટોશૂટથી મચાવી સનસની, જુઓ તેનો બોલ્ડ અવતાર
મુંબઈઃ વીજે અનુષા દાંડેકર એક વાર ફરીથી સમાચારોમાં છવાયેલી છે. આ વખતે અનુષા દાંડકર પોતાના ન્યૂજ ફોટોશૂટ માટે લાઈમલાઈટમાં આવી છે. અનુષા દાંડેકરે આ ફોટો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઈન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે. અનુષા દાંડેકર આમ તો ઘણી વાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટો દ્વારા તહેલકો મચાવી ચૂકી છે. પરંતુ આ વખતે અનુષા દાંડોકરે પોતાના ન્યૂડ ફોટાથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. તેના આ ફોટા ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

ટૉપલેસ અવતાર
અનુષા દાંડેકરે આ પહેલા પણ ઘણી વાર ટૉપલેસ અવતારમાં પોતાના ફેન્સ સામે આવી છે. અનુષા દાંડેકરના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર તેની એકથી એક જોરદાર હૉટ તસવીરો છે. આ ફોટાના કારણે સોશિયલ મીડિયા પર તે છવાયેલી રહે છે.

હૉટ અદાઓનો જલવો
ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરવામાં આવેલા તેના હૉટ ફોટાના કારણે તેના ફેન્સને તેની પોસ્ટની રાહ જોતા હોય છે. ફેન્સ તેના ફોટાને ખૂબ લાઈક પણ કરે છે. પોતાના ફેન્સને રાહ ન જોવડાવીને અનુષા પોતાની હૉટ અદાઓવાળા ફોટો ઘણીવાર શેર કરતી રહે છે.

બ્રેકઅપ
બૉલિવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અનુષા દાંડેકરનુ હાલમાં જ કરણ કુંદ્રા સાથે બ્રેકઅપ થયુ છે. બ્રેકઅપ બાદ બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પર ફૉલો કરવાનુ બંધ કરી દીધુ છે.

ગ્લેમરસ અવતાર
અનુષા ઘણીવાર પોતાની ગ્લેમરસ અદાઓનો જાદૂ વિખેરતી રહે છે. આ અદાઓના કારણે તેને ફેન્સ ઈન્સ્ટાગ્રામ પર તેમજ સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. ફિટનેસ ક્વીન અનુષા પોતાની ફિટનેસ પર પણ ખૂબ ધ્યાન રાખે છે. તે જિમ અને યોગ વગેરે કરીને ખુદને ફિટ રાખે છે.
તારા સુતરિયાએ જન્મદિવસ પર શેર કર્યો લાલ બિકિનીમાં ફોટો