ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ હૉટ બ્લેક ડ્રેસમાં લગાવી આગ, એકલામાં જ જુઓ હૉટ Pics
મુંબઈઃ ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ પોતાના કાતિલ ફોટાથી ફરીથી કહેર વરસાવ્યો છે. મોનાલિસાની હૉટનેસનો નઝારો તેના ઈન્સ્ટાગ્રામથી કરી શકાય છે. મોનાલિસાએ આ વખતે બ્લેક ડ્રેસમાં પોતાના ઘણા ફોટા પોસ્ટ કર્યા છે જ્યાં તે અલગ-અલગ રીતે પોઝ આપતી દેખાઈ રહી છે. દર વખતની જેમ આ વખતે પણ મોનાલિસા ઘણી સ્ટાઈલિશ અને સેક્સી દેખાઈ રહી છે.

ફોટા સાથે લખ્યુ આ કેપ્શન
મોનાલિસા અહીં પોતાનુ બૉડી પણ ફ્લૉન્ટ કરી રહી છે. મોનાલિસાએ પોતાના આ ડ્રેસ સાથે કામને લઈને એક કેપ્શન પણ લખ્યુ છે. મોનાલિસા લખ્યુ છે કે જો તમે પોતાના કામથી પ્રેમ કરતા હોય અને આનંદ ઉઠાવતા હોય તો તમે એમ જ સફળ થઈ જશો. મોનાલિસાના આ ફોટા સાથે તેના કેપ્શનની પણ લોકો પ્રશંસા કરી રહ્યા છે.

મોનાલિસાનો હૉટ ફોટો
ઈન્સ્ટાગ્રામ પર મોનાલિસાએ પોતાના આ ફોટા સાથે બીજા પણ ઘણા ફોટા પોસ્ટ કર્યા છે. જેનાથી તમે પોતાની નજર નહિ હટાવી શકો. ભોજપુરી ઈન્સ્ટ્રીની સુંદર અને ગ્લેમરસ અભિનેત્રીઓમાં મોનાલિસાની ગણતરી થાય છે.

મોનાલિસાનો સેક્સી અંદાજ
મોનાલિસાએ પોતાના ગ્લેમર લુકથી ફરીથી એક વાર કરન્ટ આપ્યો છે. મોનાલિસા પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય છે. મોનાલિસાએ ભોજપુરી ઈન્ડસ્ટ્રી સાથે હિંદી ટીવી દર્શકોના દિલમાં પણ જગ્યા બનાવી છે. ટીવી શો નઝર અને બિગ બૉસથી.
મોનાલિસાના બોલ્ડ ફોટા
મોનાલિસા એક દિવસના એપિસોડ માટે 50થી 70 હજાર વચ્ચેની ફી લે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વતા પહેલા મોનાલિસા ઉડિયા મ્યૂઝિક વીડિયોમાં કામ કરી ચૂકી છે. અસલ જિંદગીમાં મોનાલિસાને સોશિયલ મીડિયા પર વધુ બોલ્ડ હોવાના કારણે ઘણુ ટ્રોલ થવુ પડ્યુ છે.
મોનાલિસાની સ્ટાઈલ
ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા મોનાલિસાનુ નામ અંતરા બિશ્વાસ હતુ. જે બાદમાં તેણે બદલીને મોનાલિસા રાખી લીધુ. આ નામથી ભોજપુરી મ્યૂઝિક વીડિયોથી લઈને મોનાલિસાએ હિંદી ટીવીની દુનિયામાં પોતાના માટે લોકપ્રિયતા અને ફેમ મેળવી છે.