• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કપડા વિના ઈલિયાનાએ શરે કર્યો ફોટો, હેટથી ખુદને ઢાંકી, જુઓ હૉટ ફોટા

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી ઈલિયાના ડિક્રૂઝ પોતાની ફિલ્મો સાથે સાથે પોતાના હૉટ ફોટાના કારણે પણ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ઈલિયાના સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તે ઘણી વાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં ઈલિયાના ડિક્રૂઝ માલદીવ વેકેશન પર ગઈ. તેણે પોતાના વેકેશનના એવા ફોટા શેર કર્યા છે જેણે સોશિયલ મીડિયાનો માહોલ ગરમાવી દીધો છે.

પાર કરી બોલ્ડનેસની બધી હદ

પાર કરી બોલ્ડનેસની બધી હદ

ઈલિયાનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બિકિનીમાં બે ફોટા શેર કર્યા છે. આ ફોટામાં અભિનેત્રીએ માલદીવમાં વેકેશન એન્જૉય કરતી જોવા મળી રહી છે. બીજા ફોટામાં ઈલિયાનાએ ડુ નૉટ ડિસ્ટર્બ લખેલી એક હેટ હાથમાં પકડી છે. કેપ્શનમાં પણ ઈલિયાનાએ આ જ લખ્યુ છે. ઈલિયાનાનો આ બોલ્ડ અંદાજ તેના ફેન્સને ખૂબ ગમી રહ્યો છે. ઈલિયાનાના ફોટો અને વીડિયો જોઈને ફેન્સ હૉટનેસ ઓવરલોડ, બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ અને હૉટનેસ એલર્ટ જેવી કમેન્ટ કરી રહ્યા છે.

વ્હાઈટ બિકનીમાં ઈલિયાના ડિક્રૂઝે માલદીવમાં લગાવી આગ

હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે વ્હાઈટ બિકિનીમાં સમુદ્રમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. ઈલિયાનાએ આ ફોટા શેર કરીને લખ્યુ, 'સૂરજ અને સમુદ્ર બધા મારા વિશે છે.' આમાં તેણે સ્ટાઈલિશ સનમ તારાંશીને પણ ટેગ કરી છે. આ પહેલા ઈલિયાનાએ લાલ બિકિનીવાળો ફોટો અને વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા. તેને શેર કરીને તેણે લાલ દિલવાળા ઈમોજીનુ કેપ્શન આપ્યુ છે.

પોતાના એક્સ વિશે કહી આ વાતો

પોતાના એક્સ વિશે કહી આ વાતો

હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાના એક્સ બૉયફ્રેન્ડ વિશે ઘણા વાતો કહી હતી. તેણે કહ્યુ હતુ કે તે આ વિશે ચૂપ હતી કારણકે તે બીજાની પ્રાઈવસીની રિસ્પેક્ટ કરે છે. તેણે કહ્યુ કે, તેના અને તેના બૉયફ્રેન્ડના બ્રેકઅપ વિશે જે લખવામાં આવ્યુ તેનાથી તેને ફરક નથી પડતો. તેણે કહ્યુ કે કોઈને કોઈ ઈન્ટરવ્યુ એવો હશે જ્યાં કંઈને કંઈ સમજવામાં આવશે.

English summary
Pics: Ileana D'cruz maldives vacation hot pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X