કિયારા અડવાણીના હૉટ ફોટામાં દેખાયો કાતિલ લુક, જુઓ Pics
મુંબઈઃ કિયારા અડવાણી હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ લક્ષ્મીથી છવાઈ ગઈ છે. આ દરમિયાન કિયારા અડવાણીના બોલ્ડ અને હૉટ ફોટા છવાયેલા છે. કિયારાનો બોલ્ડ લુક આ ફોટામાં છવાયેલો છે. કિયાર ખૂબ જ હૉટ અવતારાં ફેન્સ વચ્ચે હંમેશા છવાયેલી રહે છે. દર્શકોને તેનો ડિફરન્ટ સ્ટાઈલ સૌથી વધુ આકર્ષો છે. હાલમાં જ ફેન્સે લક્ષ્મીના પ્રમોશનમાં કિયારા અડવાણીનો સુંદર અવતાર જોયો. તે અલગ અલગ લુકમાં આ દરમિયાન જોવા મળી. ક્યારેક સાડીમાં તો ક્યારેક વેસ્ટર્ન લુકથી તેણે ફેન્સને ખુશ કર્યા.

સોશિયલ મીડિયા પર સક્રિય
કિયારા અડવાણી સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. કિયારા અડવાણી સોશિયલ મીડિયા પર ખુદ ફોટા શેર કરતી રહે છે. ક્યારેક હૉટ ફોટા તો ક્યારેક ફિલ્મના પ્રમોશન સાથે જોડાયેલ પોસ્ટ તે શેર કરતી રહે છે.

લાખો લાઈક અને કમેન્ટ્સ
કિયારાને લાખો ફેન્સ સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. તેની દરેક પોસ્ટ પર લાખો લાઈક અને કમેન્ટ્સ હોય છે. ફેન્સ કમેન્ટ્સ દ્વારા કિયારાની જોરદાર પ્રશંસા કરે છે.

કિયારાએ નવી ફિલ્મ કરી સાઈન
હાલમાં જ કિયારા અડવાણીએ નવી ફિલ્મ સાઈન કરી છે જેનુ શૂટિંગ પણ શરૂ થઈ ચૂક્યુ છે.કિયારા હવે વરુણ ધવન સાથે જુગ જુગ જિયો ફિલ્મમાં જોવા મળશે. તેના સિવાય નીતૂ કપૂર અને અનિલ કપૂર પણ દેખાશે.