• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics: કિયારા અડવાણીએ શેર કર્યો બિકીનીમાં ફોટો, ફેન્સ આપવા લાગ્યા સિદ્ધાર્થ મલ્હોત્રાને શાબાશી

By Desk
|
Google Oneindia Gujarati News

કિયારા અડવાણી પોતાના સોશિયલ મીડિયા પર ઘણીવાર બોલ્ડ ફોટાના કારણે ચર્ચામાં રહે છે પરંતુ હવે તેના એક બિકીની ફોટાના કારણે સિદ્ધાર્થ મલ્હોત્રા ઘણા ચર્ચામાં છે. કિયારા અડવાણીએ પોતાનો એક સુંદર બિકિની ફોટો શેર કર્યો અને પોતાની પરફેક્ટ બિકિની બૉડીને યાદ કરી. પરંતુ કિયારાએ જેવો આ ફોટો શેર કર્યો કે ફેન્સ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને શાબાશી આપવા લાગ્યા. વાસ્તવમાં સિદ્ધાર્થ અને કિયારાના ડેટિંગની અફવાઓ ઘણી સમયથી ચર્ચામાં છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાએ પાડ્યો કિયારાનો આ ફોટો

સિદ્ધાર્થ મલ્હોત્રાએ પાડ્યો કિયારાનો આ ફોટો

જે ફોટો કિયારા અડવાણીએ શેર કર્યો છે તે કોઈ જૂના વેકેશનનો છે અને ફેન્સનુ માનવુ છે કે કિયારાનો આ ફોટો સિદ્ધાર્થ મલ્હોત્રાએ પાડ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રાને ફોટો પાડવાનો શોખ છે. કિયારા અને સિદ્ધાર્થ સાથે વેકેશન પર ગયા હોય અને સિદ્ધાર્થે તેના ફોટા ના પાડ્યા હોય એવુ શક્ય નથી. બસ આ જ કારણ છે કે કિયારાના ફોટા પર ફેન્સ સતત સિદ્ધાર્થ મલ્હોત્રાને આટલો શાનદાર ફોટો પાડવા માટે શાબાશી આપી રહ્યા છે.

ફૂલ છે કેલેન્ડર

ફૂલ છે કેલેન્ડર

વાત કરીએ કિયારાની તો તેની ડેટ્સ કેલેન્ડર હાલમાં ફૂલ છે કારણકે તેની ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. કિયારા હાલમાં માત્ર મોટા બેનરની ફિલ્મોનો હિસ્સો છે જેમાં ધર્મા પ્રોડક્શન્સ મુખ્ય છે.

હાલમાં જ કરાવ્યુ ફોટોશૂટ

હાલમાં જ કરાવ્યુ ફોટોશૂટ

હાલમાં કિયારા અડવાણી, ડબ્બુ રતનાનીના કેલેન્ડર માટે ટૉપલેસ થતી દેખાઈ હતી. તેનો શૉટ ઘણો વાયરલ થયો હતો.

કરિયરની શરૂઆતના દિવસો

કરિયરની શરૂઆતના દિવસો

પોતાના કરિયરના શરૂઆતના દિવસોમાં પણ ડબ્બુ રતનાની માટે કિયારા ટૉપલેસ પોઝ આપી ચૂકી છે. તેનો આ ફોટો પણ ઘણો ચર્ચિત કર્યો છે.

અન્નીયન રિમેકમાં પણ ફાઈનલ

અન્નીયન રિમેકમાં પણ ફાઈનલ

કિયારા પાસે હાલમાં મોટા પ્રોજેક્ટ્સની ભરમાર છે ત્યાં બીજી તરફ તેને સતત મોટા પ્રોજેક્ટ્સ માટે અપ્રોચ પણ કરવામાં આવી રહી છે. સમાચાર છે કે શંકરના અન્નીયન રીમેકમાં પણ તે રણવીર સિંહ સાથે ફાઈનલ થઈ ચૂકી છે.

આવતા પહેલા બદલ્યુ નામ

આવતા પહેલા બદલ્યુ નામ

કિયારા અડવાણીનુ અસલી નામ આલિયા છે. પરંતુ તેણે ડેબ્યુ પહેલા જ પોતાનુ સ્ક્રીન નેમ આલિયાની જગ્યાએ કિયારા કરી લીધુ કારણકે બૉલિવુડમાં આલિયા પોતાના પગ જમાવી ચૂકી હતી.

English summary
Pics: Kiara Advani shared a bikini photo, fans started appreciating Siddharth Malhotra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X