• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics: મલાઈકા અરોરાના બોલ્ડ ફોટા જોઈ પાગલ થયા ફેન્સઃ 'કોઈ આટલુ સેક્સી કેવી રીતે દેખાઈ શકે'

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ઈન્ડસ્ટ્રીની મુન્ની અને છઈયાં છઈયાં ગર્લ મલાઈકા અરોરા માટે ફેમસ છે કે તે ભલે કોઈ ફિલ્મનો હિસ્સો ન બને પરંતુ પોતાના ફોટા માટે તે હંમેશા ચર્ચામાં રહે છે. આ ઉંમરમાં તેની ગજબની ફિટનેસ લોકોને ચોંકાવી દે છે. આવુ જ કંઈક હાલમાં થયુ છે અને તેનો એક ફોટો ઘણો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં તે ઘણી હૉટ દેખાઈ રહી છે.

'કોઈ આટલુ સેક્સી કેવી રીતે હોઈ શકે'

'કોઈ આટલુ સેક્સી કેવી રીતે હોઈ શકે'

મલાઈકા અરોરાએ આ ફોટો ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને બોલ્ડ લુક શેર કર્યો હતો. જેવો આ ફોટો સામે આવ્યો તેના પર ફેન્સ સતત રિએક્ટ કરી રહ્યા છે અને ચોંકાવનારી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. આ ફોટાને તેણે રવિવારે પોસ્ટ કર્યો હતો. ફેન્સની માનીએ તો આમાં લોકો તેની સુંદરતાના કાયલ થઈ રહ્યા છે. એક ફેને લખ્યુ છે કે, 'કોઈ આટલુ સેક્સી કેવી રીતે હોઈ શકે છે.'

કમેન્ટ દ્વારા પ્રશંસા

કમેન્ટ દ્વારા પ્રશંસા

આ ઉપરાંત પણ લોકો તેની પ્રશંસા કમેન્ટ દ્વારા કરી રહ્યા છે. મલાઈકા આ સિવાય પણ પોતાના લગ્ન માટે પણ ચર્ચામાં રહે છે અને અર્જૂન કપૂર સાથે તે રિલેશનમાં છે જેનુ એલાન તે ખુદ કરી ચૂકી છે.

લગ્ન માટે ચર્ચામાં

લગ્ન માટે ચર્ચામાં

મલાઈકા સાથે લગ્નના સવાલ પર અર્જૂન કપૂરે પહેલા કહ્યુ હતુ કે હજુ સુધી આના પર અમે કોઈ નિર્ણય કર્યો નથી પરંતુ લગ્ન માટે જ્યારે પણ કોઈ ઠોસ માહિતી હશે ત્યારે અમે તેને લોકો સુધી જરૂર પહોંચાડીશુ. આ નિવેદન ઘણુ ચર્ચામાં રહ્યુ હતુ.

અરબાઝ ખાન સાથે

અરબાઝ ખાન સાથે

મલાઈકા અરોરાએ થોડા સમય પહેલા જ પોતાનો સંબંધ અરબાઝ ખાન સાથે ખતમ કરી લીધો હતો. અને લોકોનુ કહેવુ હતુ કે આની પાછળ અર્જૂન કપૂર જ છે. ત્યારબાદ સમાચાર આવ્યા હતા કે સુપરસ્ટાર સલમાન ખાન અર્જૂન કપૂરથી ઘણા નારાજ છે અને તેનુ મોઢુ જોવાનુ પણ પસંદ નથી કરતા.

Flashback 2020: આ સેલેબ્ઝ ન સંભાળી શક્યા પોતાના રિલેશનFlashback 2020: આ સેલેબ્ઝ ન સંભાળી શક્યા પોતાના રિલેશન

English summary
Pics: Malaika arora bold picture goes viral on the social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X