• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : અમિતાભની સાસરીમાં બચ્ચન પરિવાર

|
Google Oneindia Gujarati News

ભોપાલ, 18 ફેબ્રુઆરી : અમિતાભ બચ્ચન હાલ પોતાની સાસરી ભોપાલમાં છે. તેઓ તો પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહના શૂટિંગ માટે ભોપાલ પહોંચ્યાં છે, પણ તેમની સાથે પત્ની જયા બચ્ચન, પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધુ ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા બચ્ચન પણ છે. ભોપાલમાં જયાના માતાનું ઘર છે એટલે કે અમિતાભનું સાસરૂં છે.

ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ ત્રણ માસ ચાલનાર છે અને કહેવાય છે કે અમિતાભ આ ત્રણ માસ દરમિયાન પોતાના સાસરા પક્ષના શહેર ભોપાલમાં જ રહેશે.

ગુરુવારે અમિતાભ બચ્ચન પોતાની ફૅમિલી સાથે ચાર્ટર્ડ વિમાનમાં ભોપાલ પહોંચ્યાં. તેમની સાથે તેમની સવા વર્ષની પૌત્રી આરાધ્યા પણ હતી. ભોપાલ ઍરપોર્ટ જોઈ અમિતાભ બચ્ચન એટલા બધા ગળગળા થઈ ગયાં કે તેમણે ભોપાલ ઍરપોર્ટને સ્પેસ ક્રાફ્ટની સંજ્ઞા આપી દીધી. અમિતાભે ભોપાલ ઍરપોર્ટની પોતાના બ્લૉગમાં ખૂબ પ્રશંસા કરી છે.

આવો તસવીરોમાં જોઇએ ભોપાલ પહોંચેલ બચ્ચન પરિવાર.

અમિતાભની સાસરીમાં બચ્ચન પરિવાર

અમિતાભની સાસરીમાં બચ્ચન પરિવાર

મમ્મી ઐશ્વર્યાના ખોળે આરાધ્યા.

અમિતાભની સાસરીમાં બચ્ચન પરિવાર

અમિતાભની સાસરીમાં બચ્ચન પરિવાર

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન.

અમિતાભની સાસરીમાં બચ્ચન પરિવાર

અમિતાભની સાસરીમાં બચ્ચન પરિવાર

ઐશ્વર્યા, તેમના ખોળે ઉંઘતી આરાધ્યા અને અભિષેક.

અમિતાભની સાસરીમાં બચ્ચન પરિવાર

અમિતાભની સાસરીમાં બચ્ચન પરિવાર

પપ્પા ક્યાં લઈ આવ્યાં? જાણે આંખો વડે અભિષેકને સવાલ કરતી હોય ઐશના ખોળે રહેલી આરાધ્યા.

અમિતાભની સાસરીમાં બચ્ચન પરિવાર

અમિતાભની સાસરીમાં બચ્ચન પરિવાર

લોકોનું અભિવાદન ઝીલતાં અમિતાભ.

English summary
View Pictures of Aaradhya Bachchan Trip to Bhopal to visit her Granny and visited Amitabh Bachchan on the sets of Satyagraha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X