• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics: આલિયા ભટ્ટ-રણબીર કપૂરના રોમેન્ટીક ફોટા લીક, જુઓ બંનેનો રોમાન્સ!!

|

હિંદી સિનેમાના બે રિયલ લાઈફ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટનુ નામ હાલમાં ચર્ચામાં છે. એ તો લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યુ છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. સંભવ છે કે બે વર્ષની અંદર બંને લગ્ન પણ કરી લેશે. બંનેની જોડીને ઘણી પસંદ પણ કરવામાં આવે છે. જો કે એવુ ઓછુ જ બને છે જ્યારે રણબીર અને આલિયા એકબીજા સાથે જોવા મળે છે. અત્યારે અમે તમને એ ફોટા બતાવવા જઈ રહ્યા છે કે જે લીક થઈ ચૂક્યા છે.

અરમાન જૈનના લગ્નની પાર્ટી

અરમાન જૈનના લગ્નની પાર્ટી

હા, અરમાન જૈનના લગ્નમાં આ બંને સ્ટાર્સે જોરદાર કપલ ગોલ્સ બતાવ્યુ. એકબીજાનો હાથ પકડીને પાર્ટીમાં બંને એકબીજા સાથે જોવા મળ્યા. સ્પષ્ટ દેખાય છે કે બંને વચ્ચે રોમાન્સની કોઈ કમી નથી.

આલિયા અને રણબીરના રોમેન્ટીક ફોટા

આલિયા અને રણબીરના રોમેન્ટીક ફોટા

આ ફોટાને જોઈને સ્પષ્ટ સમજી શકાય છે કે ભલે કંઈ પણ કહે આ દુનિયા પરંતુ આ બંને વચ્ચે પ્રેમ તો ખૂબ જ છે.

એક સાથે દરેક જગ્યાએ આલિયા-રણબીર

એક સાથે દરેક જગ્યાએ આલિયા-રણબીર

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ ફોટામાં રીમા જૈનની વાતને ધ્યાનથી સાંભળી રહ્યા છે.

રણબીર અને આલિયાના લગ્ન

રણબીર અને આલિયાના લગ્ન

રણબીર સાથે લગ્નના સમાચાર પર આલિયાએ કહ્યુ હતુ કે મને એ પણ ખબર નથી કે શું અફવા ચાલી રહી છે. દર ત્રીજા વીક લગ્નની નવી તારીખ કે એના સંબંધિત કોઈ અફવા સામે આવે છે. મને આ બહુ મનોરંજક લાગે છે.

જમવાના ટેબલ પર

જમવાના ટેબલ પર

એકસાથે જમવાથી લઈને બહાર જવા સુધી ખાલી સમય મળવા પર રણબીર અને આલિયા એકબીજા સાથે સમય વીતાવવાનુ પસંદ કરે છે.

રણબીરના પરિવારની નજીક છે આલિયા

રણબીરના પરિવારની નજીક છે આલિયા

રણબીરના ફેમિલીમાં પણ ખૂબ જ નજીક છે આલિયા ભટ્ટ. એટલે કે પરિવારને પણ દીકરાની પસંદનો કોઈ વાંધો નથી.

આલિયા ભટ્ટે કહ્યુ નજર ના લાગે

આલિયા ભટ્ટે કહ્યુ નજર ના લાગે

તમને જણાવી દઈએ કે આલિયા એક નહિ ઘણી વાર રણબીર માટે ખુલીને વાત કરી ચૂકી છે. એક વાર રણબીર સાથે પોતાના સંબંધ વિશે આલિયાએ કહ્યુ હતુ કે નજર ના લાગે.

રણબીરે આલિયાને કરી લીધી ફિક્સ

રણબીરે આલિયાને કરી લીધી ફિક્સ

રણબીરનો સંબંધ પહેલા ભલે દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફ સાથે રહ્યો હોય પરંતુ માનવામાં આવે છે કે હવે તેણે આલિયાને પોતાના જીવન માટે ફિક્સ કરી દીધી છે.

Pics: પ્રવાસી મજૂરોના મસીહા સોનૂ સૂદનુ કોરોડોનુ આલીશાન ઘર

English summary
Pics: Ranbir Kapoor and Alia Bhatt romantic pics viral from Armaan Jain wedding.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X