• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સારા અલી ખાને માલદીવથી પોસ્ટ કર્યો સનકિસ્ડ બિકિની ફોટો, એકદમ બોલ્ડ Pics વાયરલ!

By Desk
|
Google Oneindia Gujarati News

અભિનેત્રી સારા અલી ખાન કોઈને કોઈ રીતે સોશિયલ મીડિયા પર પોતાની હાજરી નોંધાવતી રહે છે. હાલમાં સારા અલી ખાને એક ફોટો શેર કર્યો છે કે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બિકિનીમાં આ સનકિસ્ડ ફોટો સીધો માલદીવથી સામે આવ્યો છે. આ ફોટામાં સારા અલી ખાન ઘણી હૉટ લાગી રહી છે અને ફેન્સ તેના દીવાના બની ગયા છે. તમને જણાવી દઈએ કે સારા અલી ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાના બે ફોટા શેર કર્યા છે જેમાં તે પોતાની બેસ્ટ ફ્રેન્ડ કામિયા સાથે જોવા મળી રહી છે. સારા અલી ખાનની પાછળ સમુદ્ર દેખાઈ રહ્યો છે અને તે ખૂબ ખુશ લાગી રહી છે.

ફોટા સાથે લખ્યુ ... 'સનકિસ્ડ'

ફોટા સાથે લખ્યુ ... 'સનકિસ્ડ'

સારા અલી ખાને ફોટા સાથે લખ્યુ છે... 'સનકિસ્ડ.' આ ઉપરાંત બીજા ફોટા પર તેણે લખ્યુ - 'એક એવી દોસ્ત શોધો જે તમને ફળ ખવડાવે. આરોગ્ય અને ખુશી માટે બંનેની સમાન મહત્વાકાંક્ષા હોય.'

ઘણી ઓછી વાર બોલ્ડ થાય છે સારા

ઘણી ઓછી વાર બોલ્ડ થાય છે સારા

સારા અલી ખાનને ક્યારેક જ બોલ્ડ થતી જોવામાં આવે છે પરંતુ જ્યારે પણ તે બોલ્ડ થાય છે ત્યારે તેના ફોટા કમાલ કરે છે. સારા અલી ખાને હાલમાં જ ગણેશ ચતુર્થીના પ્રસંગે એક વીડિયો પોસ્ટ કર્યો હતો તે ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

અતરંગી રે

અતરંગી રે

તમને જણાવી દઈએ કે સારા અલી ખાન છેલ્લે વરુણ ધવન સાથે જોવા મળી હતી. આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવામાં આવી હતી જ્યાં ફિલ્મ મેકર્સે મોટી કમાણી કરી હતી. હવે સારા અલી ખાન અતરંગી રે ફિલ્મને લઈને ચર્ચામાં છે. અતરંગી રેમાં સારા અલી ખાન પહેલી વાર ડબલ રોલમાં દેખાશે.

ગ્લેમરસ અંદાજ

ગ્લેમરસ અંદાજ

ડાંસ હોય કે જિમ ફિલ્મો હોય કે ફોટોશૂટ દરેક કામમાં તે સક્રિય છે. તે પોતાના ગ્લેમરસ અંદાજથી ફેન્સને ખુશ કરી દે છે. સારા અલી ખાને સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ કેદારનાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

English summary
Pics: Sara Ali Khan bold and happy in bikini pictures viral from Maldives!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X