For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: સમુદ્ર તટ રંગીન બની સની લિયોની

|
Google Oneindia Gujarati News

આ વર્ષે સની લિયોનીની ત્રણ ફિલ્મો આવી ચૂકી છે. આ તમામ ફિલ્મો ભલે બોક્સ સફળના રહી હોય પણ તેને સની લિયોનીની સફળતાને જરૂરથી વધારી દીધી છે.

જો કે હાલ તો સની લિયોની બ્રેક લઇને ટેલિવિઝન શો "સ્પિલ્ટસવિલા"નું શૂંટિગ એન્જોઇ કરી રહી છે. ત્યારે આ શૂંટિગ દરમિયાન સનીએ શું શું મસ્તી કરી તે જાણો.

હાલ સની લિયાની ગોવાના મસ્ત મસ્ત બીચ પર આ શોનું શૂટિંગ કરી રહી છે. અને તેના સુંદર ફોટોને સોશ્યલ મિડિયા પર પણ મૂકી રહી છે. ત્યારે ચાલો અમે પણ સની લિયાનીના આ હોટ એન્ડ હેપનીંગ ફોટો તમને બતાવીએ. જુઓ આ ફોટો સ્લાઇડર...

બ્યૂટી ઇન બ્લેક

બ્યૂટી ઇન બ્લેક

સની લિયોનીએ તેની આ તસવીર ફેસબુક પર પોસ્ટ કરી છે. ત્યારે બ્લેક ગાઉનમાં સની લાગી રહી છે સુપર સ્લીમ ટ્રીમ

સની બની દેશી

સની બની દેશી

સની લિયોનીએ એક બળદ જોડે આ ફોટો પડાવ્યો. જો કે ગમે તેમ આ પોશાકમાં સની લિયોની લાગી રહી છે સુપર હોટ.

બ્યૂટિફૂલ સની

બ્યૂટિફૂલ સની

ગોલ્ડન ગોગ્લસમાં સુપર હોટ લાગી રહી છે આ બેબી ડોલ.

સ્પિટ્સવિલા

સ્પિટ્સવિલા

સની લિયોની બીજી વાર સ્પિટ્સવિલાને હોસ્ટ કરી રહી છે. અને લોકો પણ સનીને ખૂબજ પસંદ કરી રહ્યા છે.

બીચ વીથ બ્યૂટી

બીચ વીથ બ્યૂટી

જો કે સની લિયોની તેના આ શોને લઇને છે ખૂબ જ ઉત્સાહી. વધુમાં કામ કરવા સાથે ગોવા જેવી સુંદર જગ્યાએ ફરવા મળતા સની છે ખુશ.

સની-રણવિજય

સની-રણવિજય

આ વખતના સ્પ્લિટસવિલાને હોસ્ટ જાણીતા વીજે રણવિજય અને સની લિયોની કરવાના છે. ત્યારે શૂટિંગની આ તસ્વીર.

English summary
Sunny Leone posted few pictures of shooting Splitsvilla 8 on a beach on her social networking site.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X