• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

MeToo કેસમાં નાના પાટેકરને રાહત - કોર્ટે આરોપોને ગણાવ્યા પાયાવિહોણા

|

બોલિવુડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ મી ટુ કેમ્પેઈન હેઠળ નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ આ મામલો ઘણા દિવસો સુધી સમાચારોમાં છવાયેલો રહ્યો. પરંતુ આ મામલે હવે નાના પાટેકરને મોટી રાહત મળી છે. મુંબઈ પોલિસે અદાલતમાં 'બી' સમરી રિપોર્ટ ફાઈલ કર્યો છે. પોલિસે માન્યુ કે નાના સામે ખોટો કેસ બનાવવામાં આવ્યો અને ફરિયાદકર્તાએ દૂર્ભાવનાના કારણે આ ફરિયાદ ફાઈલ કરાવી હતી. તમને જણાવી દઈએ કે 'બી' સમરીનો અર્થ આરોપી સામે કોઈ પુરાવા મળ્યા નથી.

આ પણ વાંચોઃ Video: મુંબઈના રસ્તાઓ પર લૂલિયા સાથે સાઈકલ ચલાવતા જોવા મળ્યા સલમાનઆ પણ વાંચોઃ Video: મુંબઈના રસ્તાઓ પર લૂલિયા સાથે સાઈકલ ચલાવતા જોવા મળ્યા સલમાન

English summary
Police has no evidence against Nana Patekar case filled by Tanushree Dutta of harassment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X