• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પૂજા બત્રાનો હૉટ અને સેક્સી લુક ઈન્ટરનેટ પર વાયરલ, જુઓ બોલ્ડ વીડિયો

By Staff
|

પૂજા બત્રા એક સમયે બૉલિવુડનુ ટૉપ અભિનેત્રી ગણાતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેણે ઈન્ડસ્ટ્રીથી અંતર જાળવી લીધુ છે પરંતુ તે સોશિયલ મીડિયા પર તે પોતાના ચાહકોની ખૂબ નજીક છે. ઈન્સ્ટાગ્રામ પર પૂજા હંમેશાથી પોતાના હૉટ સેક્સી ફોટો વીડિયો શેર કરીને ફેન્સ સાથે જોડાયેલી રહે છે. ફેન્સ પણ પૂજાની બોલ્ડનેસ ઘણી પસંદ કરે છે.

સેક્સી લુક

એક વાર ફરીથી પૂજા પોતાના ખૂબ જ સેક્સી લુકથી ફેન્સનુ દિલ જીતી રહી છે. હાલમાં જ પૂજાએ પોતાનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર અને જબરદસ્ત હૉટ લાગી રહી છે.

સેક્સી ફોટો અને વીડિયો

ઈન્ટરનેટ પર પૂજાના સેક્સી ફોટો અને વીડિયો હંમેશા આગ લગાવતા રહે છે. તેના ફેન્સ પણ તેના બોલ્ડ અને હૉટ લુકને ખૂબ પસંદ કરે છે.

બિકિની ફોટોશૂટ

પૂજા બત્રા ઘણીવાર ઈન્ટરનેટ પર પોતાની બિકિની ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

સેક્સી ફોટા વાયરલ

બિકીનીમાં પૂજાને જોઈને ફેન્સને પરસેવો છૂટી જાય છે. યુટ્યુબ પર પણ પૂજાના સેક્સી વીડિયો ઘણીવાર વાયરલ થતા રહે છે.

રેડ હૉટ બિકિની

વર્ષ 1993માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ પોતાના નામે કરી ચૂકેલી પૂજા બત્રાએ બૉલિવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે.

બૉલિવુડમાં કર્યુ કામ

તેણે વિરાસત, નાયક, હસીના માન જાયેગી, ભાઈ અને ફર્જ જેવી ઘણી બૉલિવુડ ફિલ્મોમાં તેને જોવામાં આવી. જો કે તેણે પોતાના કરિયરની શરૂઆત 1995માં એક તમિલ ફિલ્મથી કરી.

પતિ સાથે છૂટાછેડા

2002માં પૂજાએ સર્જન ડૉક્ટર સોનૂ અહલૂવાલિયા સાથે લગ્ન કર્યા ત્યારબાદ તે પોતાના પતિ સાથે અમેરિકા શિફ્ટ થઈ ગઈ પરંતુ સોનૂ અહલૂવાલિયા સાથે તેના લગ્ન વધુ ચાલ્યા નહિ અને 8 વર્ષ બાદ બંનેના છૂટાછેડા થઈ ગયા.

નવાબ શાહ સાથે બીજા લગ્ન

ત્યારબાદ ગયા વર્ષે પૂજાએ બૉલિવુડ એક્ટર નવાબ શાહ સાથે લગ્ન કર્યા. પૂજા ઘણીવાર નવાબ સાથે ફોટોશૂટ કરાવે છે જેને તે ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

આ પણ વાંચોઃ લિઝા હેડનના સેક્સી અને બોલ્ડ ફોટાએ ફેન્સને કર્યા મદહોશ, બધી હદ કરી પાર

English summary
Pooja Vatra hot and sexy look viral on internet, watch bold video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X