• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પૂજા બેદીની દીકરી અલાયા ફર્નીચરવાલાએ પાર કરી બધી હદો, 24 વર્ષની ઉંમરે કર્યુ કાતિલ ફોટોશૂટ

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ પૂજા બેટીની દીકરી અલાયા ફર્નીચરવાલા હંમેશાથી પોતાની સ્ટાઈલ અને ગ્લેમરને લઈને ચર્ચામાં રહી છે. આ વખતે અલાયા ફર્નીચરવાલા એક વાર ફરીથી પોતાના કાતિલ અંદાજથી કહેર વરસાવી રહી છે. આ મોકો અલાયા માટે આ કારણે પણ ખાસ રહ્યો છે કારણકે 28 નવેમ્બરે અલાયાએ પોતાના જન્મદિવસ પર એક વાર ફરીથી પોતાના હૉટ અંદાજથી ફેન્સ વચ્ચે એક ખાસ જગ્યા બનાવી લીધી છે. અલાયાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના જન્મદિવસના ઘણા ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા છે. જે એ જણાવી રહ્યા છે કે અલાયા ફર્નીચરવાલા સુંદરતા સાથે હૉટનેસથી ઘણી બૉલિવુડ ટૉપ એક્ટ્રેસથી આગળ છે. અલાયાએ પોતાના જન્મદિવસનો વીડિોય શેર કરીને ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ છે કે વીડિયો બ્લૂપર શેર કર્યા વિના હું 24 વર્ષની ના થઈ શકુ.

અલાયા પણ સ્ટાઈલિશ સ્ટાર કિડ્ઝ તરીકે જાણીતી

અલાયા પણ સ્ટાઈલિશ સ્ટાર કિડ્ઝ તરીકે જાણીતી

અલાયાના આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે. તમને જણાવી દઈએ કે અલાયા જેવી બૉલિવુડમાં એન્ટ્રી કરી ચૂકી છે. સૈફ અલી ખાનની ફિલ્મ જવાની જાનેમનથી અલાયા ફર્નીચરવાલાએ પોતાનુ ડેબ્યુ કર્યુ હતુ. મા પૂજા બેદી પોતાના જમાનામાં ગ્લેમર માટે જાણતી હતી એ જ રીતે અલાયા પણ સ્ટાઈલિશ સ્ટાર કિડ્ઝ તરીકે જાણીતી છે.

અલાયા ફર્નીચરવાલાનો હૉટ લુક

અલાયા ફર્નીચરવાલાનો હૉટ લુક

અલાયાનુ ઈન્સ્ટાગ્રામ એ વાતની પુષ્ટિ કરે છે કે તેની બોલ્ડનેસની લાંબી યાદી ફોટાથી સ્પષ્ટ દેખાય છે. થોડા દિવસો પહેલા જ અલાયા ફર્નીચરવાલાએ બ્લેક ડ્રેસમાં એક ફોટોશૂટના ફોટા શેર કર્યા હતા. સાથે જ આ ડ્રેસમાં અલાયાએ શેરશાહ ફિલ્મથી ગીત રાંઝા પર ડાંસ કરીને પોતાનો રંગ જમાવી દીધો હતો.

અલાયા ફર્નીચરવાલાના ફોટા

અલાયા ફર્નીચરવાલાના ફોટા

આ વીડિયોને શેર કરીને અલાયાએ લખ્યુ હતુ કે મે આજે કંઈક નવો પ્રયાસ કર્યો છે. આ મારા કંફર્ટ ઝોનની બહારનુ છે. મને ગમ્યુ છે. સારા અલી ખાન અને જ્હાનવી કપૂરની જેમ અલાયાની પણ લોકપ્રિયતા ફિલ્મોમાં આવતા પહેલા વધી ચૂકી હતી. અલાયા સોશિયલ મીડિયા પર પોતાના ફોટા માટે ઘણા લોકપ્રિય છે.

અલાયાનો બોલ્ડ લુક

અલાયાનો બોલ્ડ લુક

આ જ કારણ છે કે તેને ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. મીડિયા રિપોર્ટ મુજબ અલાયા ફર્નીચરવાલા હાલમાં ઐશ્વર્ય ઠાકરેને ડેટ કરી રહી છે. હાલમાં જ એક ફોટા પર એશ્વર્ય ઠાકરેએ પ્રતિક્રિયા આપીને અલાયા માટે લખ્યુ છે કે મે તમને ક્યારેય મારાથી આ રીતે દૂર જતા નથી જોયા.

અલાયા ફર્નીચરવાલાનો બિકિની લુક

અલાયા ફર્નીચરવાલાનો બિકિની લુક

આના પર અલાયાએ એશ્વર્ય માટે લખ્યુ કે કારણકે તમે મને સ્વીટ અંદાજમાં પરેશાન કરો છો. તમને જણાવી દઈએ કે એશ્વર્ય ઠાકરે શિવસેના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેના પૌત્ર છે. એશ્વર્ય અને અલાયા એકબીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે.

English summary
Pooja Bedi daughter Alaya furniturewalla share hot and bold photo and video on her birthday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X