• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફેને કરી પૂજા હેગડેને ન્યૂડ ફોટોની માંગ, અભિનેત્રીએ આ રીતે પૂરી કરી ડિમાન્ડ, જુઓ PIC!

By Desk
|

અભિનેત્રી પૂજા હેગડેએ સોશિયલ મીડિયા પર અભદ્ર માંગ કરવાનો પ્રયત્ન કરી રહેલ એક ફેનને જડબાતોડ જવાબ આપ્યો છે. વાસ્તવમાં ઈન્સ્ટાગ્રામ પર એક યુઝરે પૂજા હેગડેને ન્યૂડ ફોટો શેર કરવાની માંગ કરી. ત્યારબાદ પૂજા હેગડેએ આ માંગને પૂરી કરીને એક ફોટ પણ શેર કર્યો ત્યારબાદ ફેનની બોલતી અભિનેત્રીએ બંધ કરાવી દીધી. પૂજા હેગડેએ હાલમાં જ સોશિયલ મીડિયા પર અ ફોટો ઑફ દ્વારા ફેન્સ સાથે વાતચીત કરી. આ ટ્રેન્ડમાં ફેન્સના સવાલોના જવાબ અભિનેત્રીએ આપ્યા. ત્યારે એક યુઝરે તેની સાથે અભદ્ર વ્યવહાર કરવાની કોશિશ કરી.

પૂજા હેગડેએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો. આ ફોટો બાદ યુઝરે અભિનેત્રીને ન્યૂડ ફોટોની માંગ કરી દીધી. ત્યારબાદ પૂજા હેગડેએ યુઝરને સ્માર્ટ જવાબ આપ્યો. તેણે એક ફોટો શેર કર્યો જેમાં તેના પગ દેખાઈ રહ્યા છે. આના પર તેણે નેકેડ શબ્દ પણ લખ્યો. આ સાથે જ અમુક ફેન્સે મેકઅપ વિનાના ફોટાની પણ માંગ કરી. જો કે હવે તેનુ આ સેશન ખતમ થઈ ગયુ છે. હાલમાં જ પૂજા હેગડેએ પોતાની આવનારી ફિલ્મ મોસ્ટ એલીજીબલ બેચલરનુ પોસ્ટર શેર કરીને આની રિલીઝ ડેટનુ એલાન કર્યુ. અખિલ અક્કેની આ ફિલ્મમાં તેની ઑપોઝીટ જોવા મળશે. આ ફિલ્મ થિયેટરોમાં 19 જૂને રિલીઝ થઈ રહી છે.

રાધે શ્યામ

રાધે શ્યામ

પ્રભાસ સાથે પૂજા હેગડે રાધે શ્યામ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનુ શૂટિંગ પૂરુ થઈ ચૂક્યુ છે. આ ફિલ્મના નિર્દેશક રાધા કૃષ્ણ કુમાર છે. તે એક ઈન્ડિયન રોમેન્ટીક ફિલ્મ છે. પહેલી વાર પૂજા અને પ્રભાસની આ ફિલ્મ ફેન્સને જોવા મળશે.

સર્કસ

સર્કસ

રોહિત શેટ્ટી અને રણવીર સિંહની સર્કસમાં પણ પૂજા હેગડે લીડ રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મ વર્ષ 1982માં આવેલી 'અંગૂર'ની રિમેક છે. આમ તો આ ફિલ્મ શેક્સપિયરના નાટક ધ કૉમેડી ઑફ એરર્સ પર આધારિત છે.

કભી ઈદ કભી દિવાલી

કભી ઈદ કભી દિવાલી

પૂજા હેગડે પાસે હાલમાં સૌથી મોટો પ્રોજેક્ટ આ છે. સલમાન ખાનની ઑપોઝીટ પૂજો હેગડે કભી ઈદ કભી દિવાલી ફિલ્મમાં જોવા મળશે. કોરોનના કારણે આ ફિલ્મમાં વિલંબ થયો છે.

પૂજા હેગડે અને ઋતિક રોશન

પૂજા હેગડે અને ઋતિક રોશન

તમને જણાવી દઈએ કે પૂજા હેડગેએ ઋતિક રોશને સાથે બૉલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. ફિલ્મ 'મોહેંજોદડો' તેમની પહેલી બૉલિવુડ ફિલ્મ હતી. તે અક્ષય કુમાર સાથે ફિલ્મ હાઉસફૂલ-4માં પણ કામ કરી ચૂકી છે.

સુપર બોલ્ડ આઉટફિટમાં મલાઈકા અરોરા અને અનન્યા પાંડે, જુઓ Pics

English summary
Pooja Hegde fan demand nude pic, actress share this naked photo.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X