સાઉથ સ્ટાર પૂજા હેગડેના સ્વીમ લુકે મચાવી ધમાલ, જુઓ PICS
સાઉથની સ્ટાર અભિનેત્રી પૂજા હેગડે પોતાના બોલ્ડ લુકથી બધાના હોશ ઉડાવવામાં માહિર છે. અભિનેત્રીએ ઘણી વાર પોતાની બિકિની અને મોનોકિની ફોટોથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. પૂલ સાઈડ પર ફિલ્મ સ્ટાર પૂજા હેગડેના આ ફોટો જોયા બાદ તેમના ફેન્સ જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મ અભિનેત્રી પૂજા હેગડે અલગ અલગ બિકિની અને મોનોકિનીમાં કહેર વર્તાવી રહી છે.

હૉટ લુક
પૂજા હેગડે સફેદ બિકિનીમાં એકદમ હૉટ લાગી રહી છે.

બોલ્ડ ફોટો
પૂજા હેગડેના આ બોલ્ડ બિકિની ફોટાએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી.

પિંક બિકિની
ફિલ્મ અભિનેત્રી પૂજા હેગડેએ પિંક બિકિનીમાં કહેર વર્તાવ્યો.

ઉડાવ્યા હોશ
પૂજા હેગડેના આ સ્ટનિંગ લુકે ફેન્સના હોશ ઉડાવી દીધા.

પૂજાની અદાઓ
પૂજા હેગડેની અદાઓથી તેના ફેન્સ દિવાના બન્યા છે.

સ્ટાઈલિશ પોઝ
પૂજા હેગડે આ ગોલ્ડન વેરમાં સ્ટનિંગ લુક આપી રહી છે.

મદમસ્ત પૂજા
પૂજા હેગડેના મદમસ્ત હૉટ લુકમાં પોઝ આપી રહી છે.
સંજૂ સેમસને બનાવ્યો રેકોર્ડ, જે ધોની-કોહલી પણ ના બનાવી શક્યા