• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Alert! પાછી આવી ગઇ છે વિવાદીત એક્ટ્રેસ, કવરપેજ પર થઇ ટોપલેસ

|
Google Oneindia Gujarati News

[બોલીવુડ] રિયાલિટી શો બિગબોસ દ્વારા ઘરે ઘરે પ્રખ્યાત થનારી એક્ટ્રેસ પૂજા મિશ્રા હવે તેના ચાહકોને એક નવા અંદાજમાં જોવા મળશે. જી હાં, ફિલ્મ મેગેઝીન ફિલ્મફેયર માટે આ એક્ટ્રેસએ એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જેની ઝલક તમે અહિંયા જોઇ શકો છો.

ફિલ્મફેયરના અંક માટે પૂજા મિશ્રાને આપણે જલ્દી જ આપણી સમક્ષ જોઇ શકીશું. આ તસવીરમાં પૂજા લાલ લહેંગો પેરીને ટોપલેસ નજરે પડી રહી છે, જોવા જઇએ તો પૂજા મિશ્રાને તેના હોટ અવતાર માટે ઓળખવામાં આવે છે, પરંતુ તેનો આ અંદાજ લગભગ લોકો માટે કંઇક અલગ જ છે.

જોકે, આ કવર ફોટાને જોઇને એ તો પાક્કુ જ છે કે લોકો તેને યાદ કરશે કેમકે પૂજા આ ફોટામાં ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી છે અને સેક્સી પણ દેખાઇ રહી છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા પૂજા મિશ્રા તેના યૌન વિવાદ કેસને લઇને ચર્ચામાં હતી.

English summary
Pooja Mishra topless for Filmfare magazine cover. She is one the most controversial actress of entertainment industry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X