• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video/Pics : રણવીરની કન્ડોમ એડથી પૂનમ પાન્ડે ઇમ્પ્રેસ્ડ!

|

મુંબઈ, 28 એપ્રિલ : પૂનમ પાન્ડે પોતાની બોલ્ડ અને સેક્સી ઇમેજ માટે બૉલીવુડમાં જાણીતા છે અને પૂનમ પાન્ડે એક એવા અભિનેત્રી છે કે જેઓ પોતાના ન્યુડ પિક્ચર તથા વીડિયોના કારણે હમેશા વિવાદોમાં રહે છે. આ વખતે પૂનમે પોતાના ફૅન્સ માટે એક સેક્સી વીડિયો અપલોડ કર્યો છે.

મળતી માહિતી મુજબ પૂનમ પાન્ડે બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ અને તેમની કન્ડોમ એડથી બહુ ઇમ્પ્રેસ છે અને તેથી જ પૂનમે પોતાના સેક્સી વીડિયોને રણવીરની એડનું નામ ડૂ ધ રેક્સ જ આપ્યું છે. આ વીડિયોમાં પૂનમ પાન્ડેએ ગોલ્ડન સિમરી બિકિની ટૉપ પહેર્યું છે અને સાથે એક્સ્ટ્રીમ શૉર્ટ સ્કર્ટ પહેર્યું છે. વીડિયો પૂનમ ખૂબ જ સિડ્યુસિંગ નૂવ કરતા નજરે પડે છે. તેઓ આ વીડિયોમાં લૅપ ડાન્સ કરતાં નજરે પડે છે.

નોંધનીય છે કે રણવીર સિંહ તાજેતરમાં જ ડ્યુરેક્સ કન્ડોમની જાહેરખબરમાં આવે છે. રણવીરની આ જાહેરખબર ખૂબ જ હિટ થઈ છે. રણવીર સિંહે આ જાહેરખબર માટે એક ફોટોશૂટ પણ કરાવ્યુ હતું. કન્ડોમની એડ બાદ રણવીર સિંહ એક જિન્સવૅરની એડમાં પણ દેખાયા હતાં.

ચાલો હાલ તો જોઇએ પૂનમ પાન્ડેના લૅપ ડાન્સની તસવીરો અને માણીએ વીડિયો :

રણવીરથી પ્રભાવિત

રણવીરથી પ્રભાવિત

પૂનમ પાન્ડે રણવીર સિંહની ડ્યુરેક્સ કન્ડોમ એડથી ખૂબ જ પ્રભાવિત થયાં છે.

તસવીરો-વીડિયો પોસ્ટ

તસવીરો-વીડિયો પોસ્ટ

પૂનમ પાન્ડેએ રણવીરની ડ્યુરેક્સ કન્ડોમ એડથી પ્રભાવિત થઈ એક વીડિયો તૈયાર કર્યો છે અને તેને ટ્વિટર-ફેસબુક ઉપર પોસ્ટ કર્યો છે. તેમણે તસવીરો પણ પોસ્ટ કરી છે.

ડૂ ધ રેક્સ

ડૂ ધ રેક્સ

પૂનમે રણવીરની ડ્યુરેક્સ કન્ડોમ એડની જેમ પોતાના આ વીડિયોને ડૂ ધ રેક્સ નામ આપ્યું છે.

મારૂં ગુડ વર્ક

મારૂં ગુડ વર્ક

પૂનમે પોતાના આ વીડિયોને અપલોડ કરતી વખતે લખ્યું - આ મારૂં ગુડ વર્ક છે કે જે ખૂબ જ મજાકિયું છે. તેને જુઓ.

લૅપ ડાન્સ

લૅપ ડાન્સ

પૂનમ પાન્ડે આ વીડિયોમાં લૅપ ડાન્સ કરતાં નજરે પડે છે.

ચર્ચિત થવાનો કીમિયો

ચર્ચિત થવાનો કીમિયો

પૂનમ પાન્ડે છેલ્લા કેટલાંક દિવસથી ચર્ચામાંથી ગાયબ હતાં અને આ વીડિયો રિલીઝ થતાં જ તેઓ પુનઃ ચર્ચામાં આવી ગયાં છે.

બીએ પાસ નથી

બીએ પાસ નથી

પૂનમ પાન્ડે આ અગાઉ થોડાક દિવસ પહેલા ત્યારે ચર્ચામાં આવ્યા હતાં કે જ્યારે તેમણે ખુલાસો કર્યો હતો કે તેો બીએ પાસ નથી. માત્ર બાર પાસ છે.

કૉલેજ જવાનો સમય નહીં મળ્યો

કૉલેજ જવાનો સમય નહીં મળ્યો

પૂનમે ટ્વિટર ઉપર સ્વીકાર કર્યુ હતું કે તેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ ન કરી શક્યાં, કારણ કે તેમને કૉલેજ જવાનો સમય ન મળ્યો.

બૉલીવુડમાં ફ્લૉપ

બૉલીવુડમાં ફ્લૉપ

પૂનમ પાન્ડે તાજેતરમાં જ નશા ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટર થયા હતાં, પરંતુ તેઓની ફિલ્મ ફ્લૉપ થઈ હતી.

નૉર્મલ છોકરી

નૉર્મલ છોકરી

હંમેશા અશ્લીલ ટ્વિટ્સ કરનાર અને હૉટ તસવીરો ઇંટરનેટ ઉપર અપલોડ કરનાર સેક્સી પૂનમ પાન્ડે એક નૉર્મલ છોકરીની જેમ પણ વ્યવહાર કરી શકે છે કે જે વાત તાજેતરમાં તેમણે પોતાના જન્મ દિવસે સાબિત કરી હતી.

ફૅમિલી સાથે ઉજવ્યો જન્મ દિવસ

ફૅમિલી સાથે ઉજવ્યો જન્મ દિવસ

પૂનમ માટે પણ ઘર અને ફૅમિલી મહત્વ ધરાવે છે. એટલે જ તો તેમણે ગત 11મી માર્ચે પોતાનો જન્મ દિવસ માત્ર અને માત્ર માતા-પિતા સાથે પસાર કર્યો હતો.

માણો વીડિયો

પૂનમ પાન્ડેનો ડૂ ધ રેક્સ વીડિયો માણવા માટે સ્લાઇડર ઉપર બસ ક્લિક કરો.

lok-sabha-home

English summary
The drama girl Poonam Panday has agains bared herself to do a lap dance. And it is all there on her Twitter page. Poonam says the inspiration her to do the lap dance came from actor Ranveer Singh’s condom ad ‘Do The Rex’.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+27376349
CONG+771289
OTH986104

Arunachal Pradesh

PartyLWT
BJP20020
CONG000
OTH707

Sikkim

PartyLWT
SDF11011
SKM808
OTH000

Odisha

PartyLWT
BJD1070107
BJP26026
OTH13013

Andhra Pradesh

PartyLWT
YSRCP13415149
TDP23124
OTH202

TRAILING

Bharat singh Solanki - INC
Anand
TRAILING
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more