• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PICS/VIDEO : પૂનમે Hot અંદાજમાં સ્વીકારી આઇસ બકેટ ચૅલેંજ, Khansને પડકાર્યાં!

|

મુંબઈ, 27 ઑગસ્ટ : હાલમાં એએલએસ આઇસ બકેટ ચૅલેંજ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યું છે, ત્યારે ટ્વિટર ક્વીન પૂનમ પાન્ડે પોતાની જાતને કઈ રીતે તેનાથી અળગી રાખી શકે? પોતાના પબ્લિસિટી સ્ટંટ્સ માટે જાણીતા પૂનમ પાન્ડેએ પણ આઇસ બકેટ ચૅલેંજ લીધી અને તે પણ પોતાના હૉટ માર્ગે.

નશા જેવી ફ્લૉપ ફિલ્મ કરનાર પૂનમ પાન્ડેએ તાજેતરમાં જ પોતાના ટ્વિટર પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યુ છે કે જેમાં તેઓ પોતાના બાથરૂમમાં બિકિની પહેરેલી અવસ્થામાં આઇસ બકેટ ચૅલેંજ લેતા દેખાય છે.

પબ્લિસિટી સ્ટંટ્સ ઉપરાંત હંમેશા નગ્ન થવા આતુર રહેતા પૂનમ પાન્ડેએ વીડિયોમાં ઉમેર્યુ છે કે રેડ એફએમના બે આરજેએ તેમને આ ચૅલેંજ માટે નૉમિનેટ કર્યા છે. પૂનમની આઇસ બકેટ ચૅલેંજની મોસ્ટ ઇમ્પૉર્ટેંટ વાત છે કે તેમણે આઇસ બકેટના પડકાર માટે ત્રણ ખાનો એટલે કે સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાનને નૉમિનેટ કર્યા છે.

બીજી બાજુ પૂનમ પાન્ડેની હૉટ આઇસ બકેટ ચૅલેંજના આ વીડિયોને યૂટ્યુબ પર માત્ર 12 કલાકમાં જ 75 હજાર હિટ્સ મળી ગઈ અને અત્યાર સુધી 1 લાખ 5 હજાર કરતા વધુ હિટ્સ મળી ચુકી છે. આમ પૂનમ પાન્ડેની આઇસ બકેટ ચૅલેંજ અન્યોની જેમ કૂલ નહીં, પણ હૉટ છે.

ચાલો જોઇએ પૂનમ પાન્ડેની આઇસ બકેટ ચૅલેંજની તસવીરો અને વીડિયો પણ :

બાથરૂમમાં પૂનમ

બાથરૂમમાં પૂનમ

પૂનમ પાન્ડેએ પોતાના બાથરૂમમાં આઇસ બકેટ ચૅલેંજ સ્વીકારી હતી.

કૂલને હૉટ બનાવતી પૂનમ

કૂલને હૉટ બનાવતી પૂનમ

આઇસ બકેટ ચૅલેંજમાં કૂલનો જ પડકાર હોય છે, પરંતુ પૂનમે આ ચૅલેંજ સ્વીકારી તેને હૉટ બનાવી દીધી.

તૈયારી

તૈયારી

આ તસવીરમાં પૂનમ પાન્ડે ઠંડુ પાણી પોતાની ઉપર નાંખવાની તૈયારી કરતા જણાય છે.

અને...

અને...

અને પૂનમ પાન્ડેએ આઇસ બકેટ ચૅલેંજને પૂર્ણ કરી બતાવી.

ઉહ..

ઉહ..

ઠંડા પાણીથી નહાઈ હૉટ પૂનમ કૂલ નહીં, પણ વધુ હૉટ થઈ ગયાં.

જુઓ વીડિયો

પૂનમ પાન્ડેની આઇસ બકેટ ચૅલેંજનો વીડિયો જોવા સ્લાઇડર પર ક્લિક કરો.

English summary
Poonam panday took up the ice bucket challenge inside her bathroom wearing a bikini. Read more to know whom all Poonam nominated for the challenge..
Get Instant News Updates
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more