• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પૂનમ પાંડેએ ન્હાતો વીડિયો શેર કરીને અશ્લીલતાની બધી હદો કરી પાર

By Staff
|
Google Oneindia Gujarati News

નશા ફિલ્મ અભિનેત્રી પૂનમ પાંડે માટે સેક્સી અને હૉટ વીડિયો શેર કરવા કોઈ નવી વાત નથી. તે પોતાના આ અંદાજ માટે જાણીતી છે અને ફેન્સ પણ તેને આ અવતારમાં પસંદ કરે છે. પરંતુ આ વખતે પૂનમે પોતાનો જે વીડિયો શેર કર્યો છે તેને જોઈને તમે બહેકી જતા પોતાને રોકી નહિ શકો. ખરેખર આ વીડિયોમાં પૂનમને ભીના શરીરે જોઈને તમને પરસેવો છૂટી જશે.

બધા કપડા કાઢી નાખે

બધા કપડા કાઢી નાખે

વીડિયોમાં પૂનમ ઝરણા વચ્ચે ન્હાતી દેખાઈ રહી છે. ન્હાતી વખતે તે ધીમે ધીમે પોતાના બધા કપડા કાઢી નાખે છે.

અશ્લીલ વીડિયો

આ વીડિયોમાં તે ઘણા પોઝ આપતી દેખાઈ રહી છે. આ રીતના અશ્લીલ વીડિયો માટે જ તો લોકો પૂનમ પાંડેને લોકો ખૂબ પસંદ કરે છે.

દિલ બહેલાવે

જો કે પૂનમ હંમેશાથી પોતાના હૉટ સેક્સી ફોટો વીડિયો શેર કરીને ફેન્સનુ દિલ બહેલાવે છે.

સેક્સી અને બોલ્ડ ફોટા

તેનુ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પૂનમના ખૂબ જ સેક્સી અને બોલ્ડ ફોટા વીડિયોથી ભરેલુ પડ્યુ છે.

પૂનમ પાંડેની એપ

ઈન્સ્ટાગ્રામ ઉપરાંત પૂનમ પાંડેની ખુદની એક એપ પણ છે જેમાં તે રોજ રાતે પોતાનો એક વીડિયો શેર કરે છે.

સેક્સી લુક

પૂનમ પાંડેનો સેક્સી લુક ઘણીવાર ઈન્ટરનેટ પર સનસની મચાવે છે. તેના ફેન્સ તેના સેક્સી વીડિયો જોવા માટે બેતાબ રહે છે.

હૉટનેસનો જલવો

પૂનમ પાંડેની હૉટનેસનો જલવો ભલે સોશિયલ મીડિયા પર સનસની મચાવતો હોય પરંતુ ફિલ્મમાં તે પોતાના કરિયરમાં નિખાર ન લાવી શકી. તેણે પોતાના કરિયરની શરૂઆત નશા ફિલ્મથી કરી.

બૉલિવુડ કરિયર

જો કે ત્યારબાદ પૂનમે ઘણી ફિલ્મો કરી પરંતુ તેની ફિલ્મો બૉક્સ ઑફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહિ. છેલ્લી વાર તે જર્ની ઑફ કર્મામાં જોવા મળી હતી.

આ પણ વાંચોઃ દિશા પટાનીની બોલ્ડનેસે ઈન્ટરનેટનુ તાપમાન વધાર્યુ, તમે પણ જુઓઆ પણ વાંચોઃ દિશા પટાનીની બોલ્ડનેસે ઈન્ટરનેટનુ તાપમાન વધાર્યુ, તમે પણ જુઓ

English summary
Poonam Pandey bath video set fire on internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X