પૂનમ પાંડેએ ડિલીટ કર્યુ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, અહીં શેર કરી રહી છે બોલ્ડ Pics અને Video
હંમેશા પોતાના બોલ્ડ અને સેક્સી ફોટા માટે ચર્ચામાં રહેતી પૂનમ પાંડેએ અચાનક પોતાનુ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કરી દીધુ છે. ઈન્સ્ટાગ્રામ પર સર્ચ કરવા પર પણ ફેન્સને પૂનમ પાંડેનુ ઈન્સ્ટાગ્રામ દેખાશે નહિ. ત્યારબાદ એ સમાચાર સામે આવ્યા કા પૂનમ પાંડેએ પોતાનુ ઈન્સ્ટાગ્રામ ડિલીટ કરી દીધુ છે. આની પાછળનુ શું કારણ છે એ તો હાલમાં સામે નથી આવ્યુ પરંતુ સોશિયલ મીડિયા પર અકાઉન્ટ ડિલીટ કરવા પર ખળભળાટ મચી ગયો છે.
ઈન્સ્ટાગ્રામ તેમજ ગૂગલ પર હવે પૂનમ પાંડેનુ વેરીફાઈડ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ નથી. પરંતુ તે ટ્વિટર પર હજુ પણ છે. તેનુ ટ્વિટર પર વેરીફાઈડ અકાઉન્ટ છે. અહીં તેણે ફેન્સને ક્રિસમસની શુભકામનાઓ પણ પોતાના અંદાજમાં શેર કરી. વળી, ઈન્સ્ટાગ્રામ પર પૂનમ પાંડેના પતિ સેમ બૉમ્બેનુ પણ વેરીફાઈડ અકાઉન્ટ છે. તેણે ત્રણ દિવસ પહેલા જ પૂનમ પાંડેનો એક વીડિયો શેર કર્યો હતો. સાથે જ લખ્યુ હતુ કે અહીં તેને ફૉલો કરી શકો છો. સેમ પૂનમ પાંડેની એપ તેમજ સાઈટને ખૂબ જ પ્રમોટ કરે છે.

અહીં શેર કરશે પોતાના બોલ્ડ વીડિયો ફોટો
પૂનમ પાંડેએ નવી વેબસાઈટ બનાવી છે. જેનુ નામ છે ઓનલી ફેન પેજ. તે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ વેબસાઈટને સતત પ્રમોટ કરી રહી છે.

કેમ ડિલીટ કર્યુ ઈન્સ્ટાગ્રામ
પૂનમ પાંડે તેમજ તેના પતિ સેમે હાલમાં આ વિશે કોઈ ખુલાસો કર્યો નથી કે છેવટે તેમણે કેમ ઈન્સ્ટાગ્રામ ડિલીટ કર્યુ.

ટ્વિટર પર સક્રિય
પૂનમ પાંડેનુ ટ્વિટર પર ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે. તે સતત પોતાની નવી વેબસાઈટનો પ્રમોટ કરી રહી છે.

ફૉલોઅર્સ
પૂનમ પાંડેએ બેશક ઈન્સ્ટાગ્રામ ડિલીટ કરી દીધુ હોય પરંતુ તેના ઈન્સ્ટાગ્રામ પર અઢળક ફૉલોઅર્સ હતા. તેની દરેક પોસ્ટ પર લાખો પેજ વ્યૂઝ અને લાઈક આવતી હતી.

પતિ સેમ પણ કરતા પૂનમ પાંડેના ફોટોને શેર
ઈન્સ્ટાગ્રામ પર પૂનમ પાંડેના પતિ સેમનુ ઑફિશિયલ અકાઉન્ટ છે. તે સતત પૂનમ પાંડેના ફોટો વીડિયો શેર કરે છે. સાથે જ પોતાની વેબસાઈટને પણ પ્રમોટ કરે છે.
ફરહાન અખ્તરે ગર્લફ્રેન્ડ શિબાની પર લૂટાવ્યો પ્રેમ, વાયરલ થયો ફોટો