• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કન્ટ્રોવર્સી ક્વીન પૂનમ પાંડેને થયો પ્રેમ, તસવીરો થઈ વાયરલ

By Staff
|

સોશિયલ મીડિયા સેંસેશન પૂનમ પાંડે પોતાની તસવીરો અને વીડિયોને લઈ ઈન્ટરનેટ પર છવાયેલ રહે છે. પૂનમ પાંડે પોતાના ફેન્સ સાથે તેની એપ સાથે પણ જોડાયેલી રહે છે. વર્લ્ડ કપ દરમિયાન પોતાની પોસ્ટ માટે ચર્ચામાં રહેલ પૂનમ પાંડેએ એક ખુલાસો કર્યો છે. પૂનમે પોતાના ફેન્સ સાથે પોતાના બૉયફ્રેન્ડની તસવીર શેર કરી છે અને આ તસવીર જોરદાર વાયરલ થઈ રહી છે.

ફોટો શેર કરી

ફોટો શેર કરી

પૂનમ પાંડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બૉયફ્રેન્ડ સાથે ફોટો તો શેર કરી દીધી પરંતુ તેમાં ચેહરો માત્ર એક્ટ્રેસનો જ દેખાઈ રહ્યો છે.

લોકોએ કોમેન્ટ કરી

લોકોએ કોમેન્ટ કરી

પૂનમ પાંડેએ ફોટો શેર કરતા જ લોકોએ કોમેન્ટ કરવાની શરૂ કરી દીધી છે. એક યૂઝરે કહ્યું કે દેશમાં આટલા સારા છોકરા છે પરંતુ આ બૉલીવુડ એક્ટ્રેસને વિદેશી અથવા તો ઉંમરમાં મોટા પુરુષો જ કેમ પસંદ આવે છે.

પૂનમ પાંડે બહુ બોલ્ડ અને બિંદાસ છે

પૂનમ પાંડે બહુ બોલ્ડ અને બિંદાસ છે

જણાવી દઈએ કે વર્લ્ડ કપ દરમિયાન પૂનમ પાંડેએ ઈન્ડિયા અને વેસ્ટઈન્ડિઝની મેચ બાદ એક વીડિયો શેર કર્યો હતો. પૂનમ પાંડે બહુ બોલ્ડ અને બિંદાસ છે, જેનું સબૂત તમે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટને જોઈને લગાવી શકશો.

ક્રિકેટ સાથે સંબંધ

ક્રિકેટ સાથે સંબંધ

એક્ટ્રેસ અને મૉડેલ પૂનમ પાંડેનો ક્રિકેટ સાથે સંબંધ કંઈક એવો છે કે વર્લ્ડ કપ આવતા જ તે ચર્ચામાં આવી જાય છે. પાછલા દિવસોમાં પાકિસ્તાને એક વિજ્ઞાપન જાહેર કર્યું હતું જેમાં ભારતીય વાયુસેનાના અધિકારી અભિનંદન વર્ધમાનની મજાક ઉડાવવામાં આવી હતી, આ એડનો જવાબ આપતા પૂનમ પાંડેએ એક વીડિયો શેર કર્યો હતો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

ચર્ચામાં આવી

ચર્ચામાં આવી

પૂનમ પાંડે ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં ઈન્ડિયન ક્રિકેટને કારણે થઈ હતી. પૂનમે 2011ના વર્લ્ડ કપમાં એમ કહીને સનસની મચાવી હતી કે જો ઈન્ડિયા જીતી જશે તો તે બધા જ કપડાં ઉતારી દેશે. આ નિવેદન બાદ પૂનમ પાંડે ભારે ચર્ચામાં આવી હતી.

સેન્સેશન ક્વિન

પૂનમ પાંડેને ઈન્ટરનેટની સેન્સેશન ક્વિન માનવામાં આવે છે. પોતાની તસવીરો અને નિવેદનોને પગલે તે અવાર નવાર લોકોને ચોંકાવી દેતી હોય છે.

બોલ્ડ તસવીર

ક્રિકેટ વિશ્વ કપ શરૂ થયા બાદ તેણે બોલ્ડ તસવીરો પોસ્ટ કરતાં સાથે લખ્યું હતું કે, આ તસવીરો ભારતીય ક્રિકેટ ટીમને પ્રેરિત કરશે. એક ઇન્ટરવ્યૂમાં પૂનમ પાંડેએ કહ્યું હતું કે, નગ્નતામાં કોઇ અશ્લીલતા નથી, એ તો ગ્લેમરસ છે.

ફેન્સ માટે કરે છે આવું

ફેન્સ માટે કરે છે આવું

પોતાના ફેન્સની વચ્ચે બની રહેવા માટે પૂનમ પાંડે હંમેશા પોતાની હૉટ મદમસ્ત તસવીરો શેર કરતી રહે છે.

વિચિત્ર હરકત

વિચિત્ર હરકત

પૂનમ એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે ખાસ ઓળખ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ નથી. પરંતુ તે સોશિયલ મીડિયા પર આવી અજીબોગરીબ તસવીરો તથા વીડિયો પોસ્ટ કરવા માટે ચોક્કસ પ્રખ્યાત છે. ચર્ચામાં રહેવા માટે તે ઘણીવાર આવી બોલ્ડ તસવીરો કે પછી બોલ્ડ નિવેદનનો આશરો લે છે.

કરિયરની શરૂઆત

કરિયરની શરૂઆત

પૂનમ પાંડેએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ 'નશા' થી કરી હતી. આ ફિલ્મની વાર્તા ટીચર અને સ્ટૂડન્ટના સંબંધો પર આધારિત હતી. આ ફિલ્મમાં પૂનમ ખૂબ બોલ્ડ રોલમાં જોવા મળી હતી.

ફિલ્મ બોક્સઓફિસ પર પિટાઇ

ફિલ્મ બોક્સઓફિસ પર પિટાઇ

આ ફિલ્મના બોક્સઓફિસ પર ખૂબ બૂરા હાલ થયા હતા. ફિલ્મ દર્શકોને સિનેમાઘર સુધી લાવવામાં નિષ્ફળ રહી.

દર્શકો માટે ન્યૂડ

દર્શકો માટે ન્યૂડ

વર્ષ 2012માં તેણે શાહરૂખ ખાનની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સને ચિયર કરતાં કહ્યું હતું કે, જો કેઆરકે આ આઇપીએલ જીતશે તો તે દર્શકો માટે ન્યૂડ થશે. જો કે, પછીથી પૂનમે આ વાત નકારી કાઢી હતી.

ઈન્ટરનેટ પર લગાવી આગ

ઈન્ટરનેટ પર લગાવી આગ

પૂનમ પાંડે હંમેશા પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટ અને હૉટ પિક્સને કારણે ચર્ચામાં રહે છે.

તસવીરો થઈ વાયરલ

તસવીરો થઈ વાયરલ

પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે જ્યાં પૂનમની ફેન ફોલોઈંગ પણ તગડી છે.

મોડલ અને અભિનેત્રી

મોડલ અને અભિનેત્રી

પૂનમ પાંડે એક ભારતીય મોડેલ અને અભિનેત્રી છે. વર્ષ 2011માં કિંગફિશર કેલેન્ડર થકી તેણે આ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. આ માટે તેણે પોતાની ખાસી બોલ્ડ તસવીર દાખલ કરી હતી.

શમા સિકંદરની લેટેસ્ટ બિકીની તસવીરો તમારા પરસેવા છોડાવી દેશે

English summary
poonam pandey fall in love, shared pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more