For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નશા માટે પૂનમ કર્યા 10 અંડરગાર્મેંટ્સના અખતરા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 23 જુલાઇ: પૂનમ પાંડેની પ્રથમ ફિલ્મ નશા કા નશાને રિલિઝ થવાના આડે ફક્ત ત્રણ દિવસ બાકી છે. પૂનમની રાતોની ઉંઘ હરામ થઇ ગઇ છે. પથારી પર બેચેની તેમને ઉંઘવા દેતી નથી, તો દિવસે શિવસૈનિકોના વિરોધે તેમનું શાંતિ છિનવી લીધી છે. આવી હાલત છે કિંગફિશરની પૂર્વ મોડલ પૂનમ પાન્ડેની. અંતે કેમ પૂનમ પાન્ડેએ બધુ નશા માટે સમર્પિત કરી દિધું છે. જી હા આ ફિલ્મની પબ્લિસિટી માટે આટલું તો પ્રોડક્શન ટીમે કામ નથી કર્યું, જેટલું પૂનમે પોતે કર્યું છે. આજે આપણે વાત કરીશું પૂનમ પાન્ડેના 10 અંડરગાર્મેંટ્સ અખતરાઓની.

આ પહેલાં અમે તમને મુંબઇ લઇ જઇએ, જ્યાં શિવસૈનિકોએ નશા ફિલ્મના પોસ્ટર ફાડ્યા અને સળગાવ્યા. લોવર પરેલ અને બોરિવલીમાં આ વિરોધ વૃહદ સ્તર પર થયો. ખાસ વાત એ છે કે ફાટેલા પોસ્ટરને પણ પૂનમ પાન્ડેએ પોતાની પબ્લિસિટી સ્ટંટ બનાવી લીધી અને ટ્વિટર પર પોસ્ટ કરી દિધું.

જો કે ફિલ્મના પ્રોડ્યૂસર આદિત્ય ભાટિયા ટૂંક સમયમાં જ શિવસેના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવવાના છે. તેમનું કહેવું છે કે જ્યારે તેમની નશાને વેસ્ટર્ન ઇન્ડિયા ફિલમ પ્રોડ્યૂસર એસોશિએશન અને સેન્સર બોર્ડમાંથી પરવાનગી મળી ગઇ છે તો આ પ્રકારનો વિરોધ કેમ કરવામાં આવે છે. તો બીજી તરફ શિવસેનાના મહાસચિવ અક્ષય બર્દાપુરકરે કહ્યું હતું કે ફિલ્મના પોસ્ટર એકદમ વલ્ગર હતા અને સીધા બાળકો પર ખરાબ અસર પડી રહી હતી, તેથી તેમના કાર્યકર્તાઓએ પોસ્ટર ફાડી દિધા છે. તેમને કહ્યું હતું કે મુંબઇમાં તો આ પ્રકારના હોર્ડિંગ ક્યારેક સહન કરી લેવામાં નહી આવે.

English summary
Poonam Pandey's Nasha is not indulged in controversy as Shiv Sena protested in Mumbai against it's vulgar posters. Here Poonam has used this as publicity stunt and put that on Twitter. Here are the 10 ways Poonam followed to promote her first film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X