• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારત પાકિસ્તાન મેચ માટે પૂનમ પાંડેએ ન્યૂડ ફોટો પોસ્ટ કરી

By Ankit Patel
|

આજે વર્લ્ડ કપ 2019 ટુર્નામેન્ટ ની હાઈપ્રોફાઈલ મેચ રમાઈ રહી છે. ભારત અને પાકિસ્તાનની આ મેચ માટે ઘણા લોકો આતુર છે. કરોડો લોકો આ મેચ અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ બધા વચ્ચે પૂનમ પાંડે પણ પાછી રહે તેવી નથી. તેને હાલમાં જ ભારત અને પાકિસ્તાન મેચ માટે કંઈક એવી પોસ્ટ કરી છે, જે સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

સોશ્યિલ મીડિયા સેન્સેશન પૂનમ પાંડે ફરી એકવાર પાછી આવી ચુકી છે. પોતાની હોટ ફોટો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરીને ચર્ચામાં રહેનાર પૂનમ પાંડે ઘ્વારા ફરી કંઈક આવું જ કરવામાં આવ્યું છે, જેની ચર્ચા આજકાલ થઇ રહી છે.

View this post on Instagram

Spot the Difference. #IndvsPak World Cup 2019.

A post shared by Poonam Pandey (@ipoonampandey) on

પૂનમ પાંડે ઘ્વારા સોશ્યિલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં તેને ભારત અને પાકિસ્તાનની સરખામણી કરી છે. પાકિસ્તાન માટે તેને બુરખામાં ફોટો ખેંચ્યો છે જયારે ભારતના પક્ષમાં તેને ન્યૂડ ફોટો પડાવ્યો છે.

ઉર્વશી રૌતેલાએ સેક્સી ટોપલેસ ફોટો શેર કરી, એકલામાં જુઓ

પૂનમ પાંડેની હૉટ તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહી છે. ત્યારે પૂનમ પાંડેની આ તસવીરો પર યૂઝર્સની કોમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે.

View this post on Instagram

A Pic for Team India. #WCW2019

A post shared by Poonam Pandey (@ipoonampandey) on

આવું પહેલી વખત નથી બન્યું જ્યારે પૂનમ પાંડેની હૉટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ હોય. અગાઉ પણ કેટલીય વખત પૂનમ પાંડેની તસવીરો વાયરલ થઈ ચૂકી છે.

સેન્સેશન ક્વિન

સેન્સેશન ક્વિન

પૂનમ પાંડેને ઈન્ટરનેટની સેન્સેશન ક્વિન માનવામાં આવે છે. પોતાની તસવીરો અને નિવેદનોને પગલે તે અવાર નવાર લોકોને ચોંકાવી દેતી હોય છે.

વિશ્વ કપ ક્રિકેટ 2011

વિશ્વ કપ ક્રિકેટ 2011

વિશ્વ કપ ક્રિકેટ 2011 દરમિયાન પૂનમ પાંડેએ જાહેરાત કરી હતી કે, જો ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ કપ જીતશે તો તે નગ્ન થશે. પરંતુ એવું કંઇ થયું નહીં, પૂનમે પોતાનો વાયદો પૂરો ન કર્યો.

બોલ્ડ તસવીર

બોલ્ડ તસવીર

ક્રિકેટ વિશ્વ કપ શરૂ થયા બાદ તેણે બોલ્ડ તસવીરો પોસ્ટ કરતાં સાથે લખ્યું હતું કે, આ તસવીરો ભારતીય ક્રિકેટ ટીમને પ્રેરિત કરશે. એક ઇન્ટરવ્યૂમાં પૂનમ પાંડેએ કહ્યું હતું કે, નગ્નતામાં કોઇ અશ્લીલતા નથી, એ તો ગ્લેમરસ છે.

ફેન્સ માટે કરે છે આવું

ફેન્સ માટે કરે છે આવું

પોતાના ફેન્સની વચ્ચે બની રહેવા માટે પૂનમ પાંડે હંમેશા પોતાની હૉટ મદમસ્ત તસવીરો શેર કરતી રહે છે.

વિચિત્ર હરકત

વિચિત્ર હરકત

પૂનમ એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે ખાસ ઓળખ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ નથી. પરંતુ તે સોશિયલ મીડિયા પર આવી અજીબોગરીબ તસવીરો તથા વીડિયો પોસ્ટ કરવા માટે ચોક્કસ પ્રખ્યાત છે. ચર્ચામાં રહેવા માટે તે ઘણીવાર આવી બોલ્ડ તસવીરો કે પછી બોલ્ડ નિવેદનનો આશરો લે છે.

કરિયરની શરૂઆત

કરિયરની શરૂઆત

પૂનમ પાંડેએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ 'નશા' થી કરી હતી. આ ફિલ્મની વાર્તા ટીચર અને સ્ટૂડન્ટના સંબંધો પર આધારિત હતી. આ ફિલ્મમાં પૂનમ ખૂબ બોલ્ડ રોલમાં જોવા મળી હતી.

ફિલ્મ બોક્સઓફિસ પર પિટાઇ

ફિલ્મ બોક્સઓફિસ પર પિટાઇ

આ ફિલ્મના બોક્સઓફિસ પર ખૂબ બૂરા હાલ થયા હતા. ફિલ્મ દર્શકોને સિનેમાઘર સુધી લાવવામાં નિષ્ફળ રહી.

દર્શકો માટે ન્યૂડ

દર્શકો માટે ન્યૂડ

વર્ષ 2012માં તેણે શાહરૂખ ખાનની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સને ચિયર કરતાં કહ્યું હતું કે, જો કેઆરકે આ આઇપીએલ જીતશે તો તે દર્શકો માટે ન્યૂડ થશે. જો કે, પછીથી પૂનમે આ વાત નકારી કાઢી હતી.

ઈન્ટરનેટ પર લગાવી આગ

ઈન્ટરનેટ પર લગાવી આગ

પૂનમ પાંડે હંમેશા પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટ અને હૉટ પિક્સને કારણે ચર્ચામાં રહે છે.

તસવીરો થઈ વાયરલ

તસવીરો થઈ વાયરલ

પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે જ્યાં પૂનમની ફેન ફોલોઈંગ પણ તગડી છે.

મોડલ અને અભિનેત્રી

મોડલ અને અભિનેત્રી

પૂનમ પાંડે એક ભારતીય મોડેલ અને અભિનેત્રી છે. વર્ષ 2011માં કિંગફિશર કેલેન્ડર થકી તેણે આ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. આ માટે તેણે પોતાની ખાસી બોલ્ડ તસવીર દાખલ કરી હતી.

ટૉપલેસ તસવીરો કરી શેર

ટૉપલેસ તસવીરો કરી શેર

અગાઉ પૂનમ પોતાની ટૉપલેસ અને સેમી ન્યૂડ તસવીરોને લઈને ચર્ચામાં રહી ચૂકી છે. આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ હતી.

English summary
Poonam Pandey has posted something like this for India Pakistan match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more