• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પૂનમ પાંડેના સૌથી હૉટ Pics, કરી ચૂકી છે બોલ્ડનેસની હદો પાર, એકલામાં જ જુઓ

By Desk
|

હૉટ મૉડલ અને સેક્સી અદાઓના કારણે સોશિયલ મીડિયા પર સનસની મચાવનાર પૂનમ પાંડેએ હમણા જ પોતાનો જન્મદિવસ મનાવ્યો છે. ઘણીવાર પોતાના બોલ્ડ અવતારના કારણે તે સર્ચ ટ્રેન્ડમાં છવાયેલી રહે છે પરંતુ છેલ્લા થોડા સમયથી તે થોડી ગાયબ છે. તે પોતાનુ ઈન્સ્ટાગ્રામ પણ ડિલીટ કરી ચૂકી છે. જો કે ટ્વિટર પર @iPoonampandey નામના અકાઉન્ટથી તેનુ હજુ પણ ઑફિશિયલ અકાઉન્ટ છે. ટ્વિટર પર પૂનમ પાંડે ખાસ્સી સક્રિય રહે છે. પોતાના બર્થડે પર પૂનમ પાંડેએ પોસ્ટ પણ લખી અને ફેન્સનો આભાર માન્યો. જુઓ પૂનમ પાંડેના હૉટ અને સેક્સી ફોટા..

પૂનમ પાંડેનુ બીજુ નામ છે કૉન્ટ્રોવર્સી ગર્લ

પૂનમ પાંડેનુ બીજુ નામ છે કૉન્ટ્રોવર્સી ગર્લ

તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ બંધ કર્યા બાદ પૂનમ પાંડેએ એક વેબસાઈટ શરૂ કરી હતી. જેની લિંક પણ તે ઘણી વાર ટ્વિટર પર શેર કરી ચૂકી છે. થોડા દિવસ પહેલા લગ્ન કરીને તેણે લોકોને ચોંકાવી દીધા હતા. તેણે સેમ બૉમ્બે સાથે લગ્ન કર્યા. પરંતુ લગ્નના 12 દિવસ બાદ તેણે પતિ પર ગંભીર આરોપ પણ લગાવ્યા. તેણે સેમ પર મારપીટ અને મોલેસ્ટ કરવાના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ બંનેના પેચઅપના સમાચારો પણ સામે આવ્યા. લગ્ન બાદ તે ગોવા પહોંચી અને ગોવા ચપોલી ડેમ પર પૂનમ પાંડે દ્વારા અશ્લીલ વીડિયો શૂટ કરવાનો આરોપ લાગ્યો. ત્યારબાદ તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.

પૂનમ પાંડેનો જન્મ

પૂનમ પાંડેનો જન્મ

પૂનમ પાંડે દિલ્લીની રહેવાસી છે. તેણે ખૂબ ઓછી ફિલ્મોમાં કામ કર્યુ છે. તે એક્ટિંગમાં ખાસ કમાલ બતાવવામાં સફળ થઈ શકી નહિ.

મેગેઝીનના કવર પણ દેખાઈ સેક્સી અદાઓ

મેગેઝીનના કવર પણ દેખાઈ સેક્સી અદાઓ

બૉક્સ ઑફિસ પર પૂનમ પાંડે ખાસ કમાલ ન બતાવી શકી પરંતુ પૂનમ પાંડેએ હૉટ અદાઓથી ઘણા મેગેઝીનના કવર પર જગ્યા મેળવી છે.

વિવાદિત નિવેદન- ક્રિકેટ વર્લ્ડ કપ માટે ન્યૂડ થવાની વાત કહી હતી

વિવાદિત નિવેદન- ક્રિકેટ વર્લ્ડ કપ માટે ન્યૂડ થવાની વાત કહી હતી

પૂનમ પાંડેએ વર્ષ 2011માં ન્યૂડ થવાની વાત કહીને ઘણી ચર્ચામાં આવી હતી. તેણે કહ્યુ હતુ કે જો ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતશે તો તે ન્યૂડ ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરશે.

જ્યારે અવૉર્ડ શોમાં ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને પહોંચી પૂનમ પાંડે

જ્યારે અવૉર્ડ શોમાં ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને પહોંચી પૂનમ પાંડે

વર્ષ 2019માં પૂનમ પાંડેએ ફિલ્મફેર અવૉર્ડમાં ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને હોબાળો મચાવી દીધો હતો. આ દરમિયાન પણ તે ઘણી ટ્રોલ થઈ હતી.

આજકાલ ગાયબ

આજકાલ ગાયબ

ઈન્સ્ટાગ્રામ પર થોડા દિવસ પહેલા પૂનમ પાંડેએ પોતાનુ અકાઉન્ટ ડિલીટ કરી દીધુ. આનુ શું કારણ હતુ તે તો સામે નથી આવ્યુ પરંતુ તે હજુ પણ ટ્વિટર પર છે.

સોશિયલ મીડિયા પર ફરીથી બોલ્ડ થઈ ઈશા ગુપ્તા, હૉટ અને સેક્સી ફોટાથી ફેન્સ બન્યા દીવાના

English summary
Poonam Pandey hot and bold photos make the her fans crazy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X