• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પૂનમ પાંડેએ હૉટનેસ અને બોલ્ડનેસની બધી હદો કરી પાર, એકલામાં જ જુઓ

By Staff
|
Google Oneindia Gujarati News

પૂનમ પાંડે અભિનેત્રી અને મૉડલ છે જે પોતાના નહિવત કપડા અને અશ્લીલ વીડિયો માટે જાણીતી છે. પૂનમની હૉટનેસથી બધા વાકેફ છે. એક વાર ફરીથી પૂનમ પાંડે પોતાના દિલકશ અંદાજથી બધાને આકર્ષી રહી છે. તમે પણ તેના આ સેક્સી અવતારમાં જોઈ લેશો તો તેના દીવાના બની જશો. જુઓ પૂનમનો મદહોશ કરી દેતો સેક્સી વીડિયો.

બોલ્ડનેસની બધી હદો પાર

પૂનમે આ વખતે જે વીડિયો શેર કર્યો છે તેમાં તે બોલ્ડનેસની બધી હદો પાર કરતી દેખાઈ રહી છે. ફેન્સ પણ પૂનમના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

સેક્સી બિકિની

વીડિયોમાં પૂનમ પાંડે સેક્સી બિકિનીમાં જોવા મળી રહી છે. પૂનમના આ ખૂબ જ હૉટ લુકથી ફેન્સને પરસેવો છૂટી રહ્યો છે. આમાં પૂનમ અશ્લીલતાની બધી હદો પાર કરતી દેખી રહી છે.

હૉટ વીડિયો

સ્પષ્ટ જોઈ શકાય છે કે આ વીડિયોમાં પૂનમે માત્ર નામના કપડા પહેરલા છે અને આમ પણ તેની ઓળખ આ જ છે.

ધ પૂનમ પાંડે એપ

તમને જણાવી દઈએ કે પૂનમની ખુદની એક એપ પણ છે જેમાં તે રોજ રાતે ફૂલ સેક્સી વીડિયો અપલોડ કરે છે. આ એપનુ નામ છે ધ પૂનમ પાંડે એપ.

સેક્સી વીડિયો

પૂનમના ચાહકો આ એપને પ્લેસ્ટોરથી ઈન્સ્ટોલ કરીને તેના સેક્સી વીડિયો જોઈને પોતાની આંખોને ઠંડક આપી શકે છે.

હૉટનેસનો જલવો

આ ઉપરાંત પૂનમ ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાનો હૉટ સેક્સી ફોટો વીડિયો શેર કરીને પોતાની હૉટનેસનો જલવો વિખેરતી રહે છે.

બોલ્ડ ફોટો

વાત કરીએ પૂનમના કરિયરની તો તેણે ઘણી ફિલ્મો કરી છે પરંતુ ફેન્સને તેની એક્ટિંગથી વધુ તેની હૉટનેસથી પ્રેમ છે.

બોલ્ડ સીન

ફિલ્મમાં પણ પૂનમના જબરદસ્ત બોલ્ડ સીન જોવા મળે છે. પૂનમ પાંડે ફિલ્મ નશાથી બૉલિવુડ ફિલ્મમાં ડેબ્યુ કર્યુ હતુ. છેલ્લી વાર પૂનમ ફિલ્મ ધ જર્ની ઑફ કર્મામાં જોવા મળી હતી.

આ પણ વાંચોઃ ટૉપલેસ ફોટોશૂટ કરાવી ચૂકેલી મમતા કુલકર્ણીના હૉટ અને બોલ્ડ વીડિયો જુઓ અહીંઆ પણ વાંચોઃ ટૉપલેસ ફોટોશૂટ કરાવી ચૂકેલી મમતા કુલકર્ણીના હૉટ અને બોલ્ડ વીડિયો જુઓ અહીં

English summary
Poonam Pandey hot and bold video viral on internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X