• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પૂનમ પાંડેના હૉટ ફોટો અને વીડિયો જોઈને ફેન્સ થયા પાણી પાણી

By Staff
|

બી ટાઉનની જાણીતી અભિનેત્રી પૂનમ પાંડે પોતાના બોલ્ડ અંદાજ માટે હંમેશાથી ઈન્ટરનેટ પર કહેર વર્તાવતી રહે છે. તેના દરેક ફોટો અને વીડિયો સામે આવતા જ ફેન્સ વચ્ચે છવાઈ જાય છે અને ઝડપથી વાયરલ થવા લાગે છે. તે ખાસ કરીને ઓછા કપડા અને અશ્લીલતા માટે હંમેશાથી સમાચારોમાં છવાયેલી રહે છે પરંતુ તેને એનાથી કોઈ ફરક નથી પડતો.

હૉટ વીડિયો

પૂનમ પાંડે હંમેશાથી જ પોતાના હૉટ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. ફેન્સ પણ તેની ગજબની હૉટનેસ જોઈ પોતાની આંખોને ઠંડક આપે છે.

કાતિલ અદાઓ

પૂનમ લગભગ રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના હૉટ સેક્સી ફોટો વીડિયો શેર કરે છે. હાલમાં જ પૂનમે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ડાંસ કરતી દેખાય છે. આ પોસ્ટને તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.

સોશિયલ મીડિયા પર અઢળક લાઈક

સોશિયલ મીડિયા પર તેના આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે સાથે જ ફેન્સ આ પોસ્ટ પર જોરદાર લાઈક તેમજ કમેન્ટ કરી રહ્યા છે.

હૉટનેસની ગરમી

જો તમે પૂનમ પાંડેના સોશિયલ મીડિયા પોસ્ટ જોશો તો તમને પરસેવો છૂટી જશે. પોતાની હૉટનેસની ગરમીથી તે ઘણીવાર ઈન્ટરનેટનુ તાપમાન વધારતી રહે છે.

અશ્લીલ વીડિયો

ઈનસ્ટાગ્રામ પર તેના હૉટ સેક્સી ફોટો વીડિયો એટલા અશ્લીલ હોય છે કે તમે એક વાર તેને જોઈ લેશો તો પોતાની નજર નહિ હટાવી શકો. પૂનમ દર વખતે બેશર્મીની હદ પાર કરી દે છે પરંતુ તેના ચાહકો તેના આ અંદાજને ખૂબ પસંદ કરે છે.

પૂનમ પાંડેનુ કરિયર

વાત કરીએ પૂનમ પાંડેના કરિયરની તો તેણે નશા ફિલ્મ સાથે પોતાનુ બૉલિવુડ ડેબ્યુ કર્યુ ત્યારબાદ તે ઘણી ફિલ્મોમાં જોવા મળી. છેવટે તે ફિલ્મ જર્ની ઑફ કર્મામાં શક્તિ કપૂર સાથે જોવા મળી હતી.

બોલ્ડ સીન

જો કે ફિલ્મોમાં તેની એક્ટિંગથી વધુ તેના બોલ્ડ સીન જોવા મળ્યા. માટે તે ફિલ્મોમાં વધુ સફળતા મેળવી શકી નહિ પરંતુ પોતાના હૉટ અને સેક્સી અંદાજથી તે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી લોકપ્રિય છે.

આ પણ વાંચોઃ કિયારા અડવાણીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ન્યૂડ ફોટો, જોઈને ચોંકી જશો તમે

English summary
Poonam Pandey hot and sexy video set fire on internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X