• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Holi: જ્યારે પૂનમ પાંડેએ હોળી પર આ ખૂબ જ બોલ્ડ Video અને ફોટો શેર કરીને સહુને ચોંકાવી દીધા

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અભિનેત્રી પૂનમ પાંડે હાલમાં કંગના રનોતના રિયાલિટી શો લૉકઅપમાં પોતાની પર્સનલ લાઈફના કારણે જોરદાર છવાયેલી છે. વળી, હોળીનો તહેવાર આવતા જ પૂનમ પાંડેનો એક જૂનો હોળી વીડિયો અને હોળીના રંગમાં ડૂબેલો બોલ્ડ ફોટો જોરદાર વાયરલ થઈ રહ્યો છે જેમાં અભિનેત્રીએ બોલ્ડનેસની બધી હદો પાર કરી દીધી હતી.

હોળી આવતા જ પૂનમ પાંડેનો વાયરલ થઈ રહ્યો છે આ ફોટો અને વીડિયો

હોળી આવતા જ પૂનમ પાંડેનો વાયરલ થઈ રહ્યો છે આ ફોટો અને વીડિયો

પૂનમ પાંડે કે જે પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહે છે અને બોલ્ડ ફોટા અને વીડિયોથી પોતાના ફેન્સને એન્ટરટેઈન કરતી રહે છે તેના હોળીના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે જે પૂનમે 2017માં હોળી પર શેર કર્યા હતા.

પૂનમ પાંડેનો બોલ્ડ અવતાર જોઈને ફેંન્સ ચોકી ગયા હતા

પૂનમ પાંડેનો બોલ્ડ અવતાર જોઈને ફેંન્સ ચોકી ગયા હતા

આ વીડિયો અને ફોટાાં પૂનમ પાંડેના બોલ્ડ અવતારને જોઈને સહુ કોઈ ચોંકી ગયા હતા. આ ફોટામાં પૂનમ પાંડે માત્ર ટુપીસમાં જોવા મળી હતી. આ ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયા હતા.

પૂનમ પાંડે થઈ ગઈ હતી ટ્રોલ

પૂનમ પાંડે થઈ ગઈ હતી ટ્રોલ

આ ફોટા પૂનમ પાંડેએ જેવા શેર કર્યા એટલે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા. આ ફોટા અને વીડિયોને શેર કરીને પૂનમ ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી.

2017માં પૂનમ પાંડેએ બતાવ્યો હતો આ બોલ્ડ અંદાજ

2017માં પૂનમ પાંડેએ બતાવ્યો હતો આ બોલ્ડ અંદાજ

2017 બાદથી દરેક હોળી પર પૂનમ પાંડેના આ ફોટા અને વીડિયો જોરદાર વાયરલ થવા લાગે છ. આ હોળી પર પૂનમ પાંડે કંગના રનોતના લૉકઅપમાં છે તેમછતાં તેના આ ફોટા અને વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યા છે અને લોકો જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.

પૂનમ પાંડેએ સેમ બૉમ્બે સાથે કર્યા હતા લગ્ન

પૂનમ પાંડેએ સેમ બૉમ્બે સાથે કર્યા હતા લગ્ન

તમને જણાવી દઈએ કે પૂનમ પાંડેએ 9 સપ્ટેમ્બર, 2020એ સેમ બૉમ્બે સાથે લગ્ન કર્યા હતા પરંતુ લગ્નના થોડા દિવસ બાદ જ બંનેમાં ખટપટ શરુ થઈ ગઈ અને બંને અલગ થઈ ગયા.

English summary
Poonam Pandey's Bold Holi photos video, Again viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X