પૂનમ પાંડેએ હૉટ વીડિયો શેર કરીને બતાવી સેક્સી બૉડી
સોશિયલ મીડિયા સ્ટાર અને ઈન્સ્ટાગ્રામ પર સેમી ન્યૂડ અને ન્યૂડ ફોટો તેમજ વીડિયો શેર કરીને ફેન્સના દિલોની ધડકન વધારનાર અભિનેત્રી પૂનમ પાંડેનો વધુ એક ઉત્તેજક વીડિયો સામે આવ્યો છે જેમાં પૂનમનો હૉટ અને સેક્સી અંદાજ જોઈ ફેન્સ ખુદને બેકાબુ કરી બેઠા છે. અહીં જુઓ પૂનમ પાંડેના નવા ફોટો અને વીડિયો.઼
સેક્સી વીડિયો
પૂનમ પાંડે આમ તો હિંદી અને તેલુગુ ફિલ્મોની અભિનેત્રી છે પરંતુ તેની અસલી ઓળખ તો પૂનમ પાંડે એપ અને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હૉટ અને સેક્સી વીડિયો શેર કરવાથી બની છે.
|
ઉત્તેજક વીડિયો
હાલમાં જ પૂનમ પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ઉત્તેજક ફોટો અને વીડિયો શેર કર્યો છે જેમાં પૂનમ સાથે તેનો બૉયફ્રેન્ડ સેમ બોમ્બે પણ દેખાઈ રહ્યો છે. પૂનમ પાંડેનો આ સેક્સી વીડિયો યુટ્યુબ પર પણ વાયરલ થઈ ગયો છે જેને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.
સફળ મૉડલ
પૂનમ પાંડે દિલ્લીમાં જન્મી છે. અભિનય ક્ષેત્રે હાથ અજમાવતા પહેલા તે એક સફળ મૉડલ હતી અને ઘણા ફેશન શો હિસ્સો બની ચૂકી હતી. પૂનમ પાંડે જાણીતા કિંગફિશર કેલેન્ડરમાં પણ દેખાઈ ચૂકી છે.
|
સાડીમાં ન્હાતો વીડિયો
સૌથી વધુ લોકપ્રિયતા પૂનમ પાંડેને મળી વર્ષ 2011માં જ્યારે તેણે ખુલ્લેઆમ જાહેરાત કરી કે જો ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતી જાય તો તે ટૉપલેસ થઈને ટ્વિટર પર ફોટો શેર કરશે. જો કે બાદમાં તેણે આવુ કરવાનો ઈનકાર કરી દીધો પરંતુ થોડા વર્ષ પહેલા તે મુંબઈ સ્થિત વાનખેડે સ્ટેડિયમમાં પોતાના કપડા ઉતારતી દેખાઈ.
સેક્સી સોંગ
ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર સેમી ન્યૂડ ફોટો વીડિયો શેર કરીને અને પૂનમ પાંડે એપ પર પોતાના ફેન્સને બધુ જ બતાવનાર પૂનમ પાંડેએ વર્ષ 2013માં સેમી એરૉટિક ફિલ્મ નશા દ્વારા એક્ટિંગ કરિયરમાં ડેબ્યુ કર્યુ હતુ.
|
હૉટ અદાઓ
બાદમાં તે કન્નડ ફિલ્મ લવ ઈન પૉયઝન, તેલુગુ ફિલ્મ માલિની એન્ડ કંપની અને હિંદી ફિલ્મ આ ગયા હીરો અને ધ જર્ની ઑફ કર્મા દ્વારા તેણે પોતાની એક્ટિંગ અને હૉટ અદાઓનો જલવો વિખેર્યો.
|
અશ્લીલ ફોટો
પૂનમ પાંડે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ અશ્લીલ ફોટો અને વીડિયો શેર કરીને ફેન્સના દિલોમાં છવાઈ ચૂકી છે.
|
સેક્સી ફોટો
પૂનમ પાંડેના સેક્સી ફોટાએ ફેન્સને દીવાના બનાવ્યા હતા.
|
હૉટ વીડિયો
પૂનમ પાંડેના આ વીડિયોમાં તેની સેક્સી અદાઓ જોઈ તમે ઘાયલ થઈ જશો.
આ પણ વાંચોઃ ઈશા ગુપ્તાના હૉટ ફોટોએ ખેંચ્યુ ફેન્સનુ ધ્યાન, જુઓ Pics