• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પૂનમ પાંડેએ ઇન્સ્ટાગ્રામ પર ન્યૂડ તસવીરો શેર કરી, એકલામાં જુઓ

By Ankit Patel
|

ટીવીના પડદા પર ચાલતી હોય કે નહિ, આજકાલ કેટલીય હિરોઈન્સ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આવી એક્ટ્રેસમાં પૂનમ પાંડે સૌથી આગળ છે. પૂનમ પાંડે પોતાની હૉટ તસવીરો શેર કરવાના મામલે અને સેક્સી અદાઓને કારણે સૌથી આગળ ચાલતી અને લોકપ્રિય મોડેલ અભિનેત્રીમાંની એક છે. તાજેતરમાં જ પૂનમ પાંડેની કેટલીક તસવીરો વાયરલ થવા લાગી જે જોઈ તમારા પણ હોશ ઉડી જશે.

પૂનમ પાંડે પોતાની હૉટ તસવીરો અને વીડિયોને કારણે ચર્ચામાં રહી ચૂકી છે. હવે ફરી પૂનમ પાંડેના સેક્સી ફોટા સામે આવ્યા છે. હાલમાં પૂનમ પાંડેએ ઇન્સ્ટાગ્રામ પર ન્યૂડ તસવીરો શેર કરી છે.

View this post on Instagram

Wake up boys. MIDNIGHT EROTICA I on #ThePoonamPandeyApp

A post shared by Poonam Pandey (@ipoonampandey) on Mar 2, 2019 at 11:37am PST

પૂનમ પાંડે ઘ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો એટલી બધી હોટ છે કે તેને એકલામાં જ જોવું યોગ્ય છે કારણકે પૂનમ પાંડેએ આ તસ્વીરોમાં બધી જ સીમાઓ તોડી નાખી છે. તેની આ તસ્વીરોમાં બધું જ દેખાવવા લાગ્યું છે.

18+ ખુબ જ હોટ અંદાઝમાં જોવા મળી કિમ કાર્દશિયન, એકલામાં જુઓ

આવું પહેલી વખત નથી બન્યું જ્યારે પૂનમ પાંડેની હૉટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ હોય. અગાઉ પણ કેટલીય વખત પૂનમ પાંડેની તસવીરો વાયરલ થઈ ચૂકી છે.

View this post on Instagram

Good night 💓

A post shared by Poonam Pandey (@ipoonampandey) on Feb 19, 2019 at 10:15am PST

પૂનમ પાંડેની હૉટ તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહી છે. ત્યારે પૂનમ પાંડેની આ તસવીરો પર યૂઝર્સની કોમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે. અહીં જુઓ પુનમ પાંડેની સેક્સી તસવીરો...

સેન્સેશન ક્વિન

સેન્સેશન ક્વિન

પૂનમ પાંડેને ઈન્ટરનેટની સેન્સેશન ક્વિન માનવામાં આવે છે. પોતાની તસવીરો અને નિવેદનોને પગલે તે અવાર નવાર લોકોને ચોંકાવી દેતી હોય છે.

વિશ્વ કપ ક્રિકેટ 2011

વિશ્વ કપ ક્રિકેટ 2011

વિશ્વ કપ ક્રિકેટ 2011 દરમિયાન પૂનમ પાંડેએ જાહેરાત કરી હતી કે, જો ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ કપ જીતશે તો તે નગ્ન થશે. પરંતુ એવું કંઇ થયું નહીં, પૂનમે પોતાનો વાયદો પૂરો ન કર્યો.

બોલ્ડ તસવીર

બોલ્ડ તસવીર

ક્રિકેટ વિશ્વ કપ શરૂ થયા બાદ તેણે બોલ્ડ તસવીરો પોસ્ટ કરતાં સાથે લખ્યું હતું કે, આ તસવીરો ભારતીય ક્રિકેટ ટીમને પ્રેરિત કરશે. એક ઇન્ટરવ્યૂમાં પૂનમ પાંડેએ કહ્યું હતું કે, નગ્નતામાં કોઇ અશ્લીલતા નથી, એ તો ગ્લેમરસ છે.

ફેન્સ માટે કરે છે આવું

પોતાના ફેન્સની વચ્ચે બની રહેવા માટે પૂનમ પાંડે હંમેશા પોતાની હૉટ મદમસ્ત તસવીરો શેર કરતી રહે છે.

વિચિત્ર હરકત

વિચિત્ર હરકત

પૂનમને એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે ખાસ ઓળખ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ નથી. પરંતુ તે સોશિયલ મીડિયા પર આવી અજીબોગરીબ તસવીરો તથા વીડિયો પોસ્ટ કરવા માટે ચોક્કસ પ્રખ્યાત છે. ચર્ચામાં રહેવા માટે તે ઘણીવાર આવી બોલ્ડ તસવીરો કે પછી બોલ્ડ નિવેદનનો આશરો લે છે.

કરિયરની શરૂઆત

કરિયરની શરૂઆત

પૂનમ પાંડેએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ 'નશા'થી કરી હતી. આ ફિલ્મની વાર્તા ટીચર અને સ્ટૂડન્ટના સંબંધો પર આધારિત હતી. આ ફિલ્મમાં પૂનમ ખૂબ બોલ્ડ રોલમાં જોવા મળી હતી.

ફિલ્મ બોક્સઓફિસ પર પિટાઇ

ફિલ્મ બોક્સઓફિસ પર પિટાઇ

આ ફિલ્મના બોક્સઓફિસ પર ખૂબ બૂરા હાલ થયા હતા. ફિલ્મ દર્શકોને સિનેમાઘર સુધી લાવવામાં નિષ્ફળ રહી.

દર્શકો માટે ન્યૂડ

વર્ષ 2012માં તેણે શાહરૂખ ખાનની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સને ચિયર કરતાં કહ્યું હતું કે, જો કેઆરકે આ આઇપીએલ જીતશે તો તે દર્શકો માટે ન્યૂડ થશે. જો કે, પછીથી પૂનમે આ વાત નકારી કાઢી હતી.

ઈન્ટરનેટ પર લગાવી આગ

પૂનમ પાંડે હંમેશા પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટ અને હૉટ પિક્સને કારણે ચર્ચામાં રહે છે.

તસવીરો થઈ વાયરલ

તસવીરો થઈ વાયરલ

પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે જ્યાં પૂનમની ફેન ફોલોઈંગ પણ તગડી છે.

મોડલ અને અભિનેત્રી

મોડલ અને અભિનેત્રી

પૂનમ પાંડે એક ભારતીય મોડેલ અને અભિનેત્રી છે. વર્ષ 2011માં કિંગફિશર કેલેન્ડર થકી તેણે આ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. આ માટે તેણે પોતાની ખાસી બોલ્ડ તસવીર દાખલ કરી હતી.

ટૉપલેસ તસવીરો કરી શેર

અગાઉ પૂનમ પોતાની ટૉપલેસ અને સેમી ન્યૂડ તસવીરોને લઈને ચર્ચામાં રહી ચૂકી છે. આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ હતી

English summary
Poonam Pandey shared Spicy photos on Instagram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more