પ્રિવ્યૂ : આ રહ્યા પાંચ કરણો ડેઢ ઇશ્કિયા જોવાના!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 9 જાન્યુઆરી : આગામી 10મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે માધુરી દીક્ષિતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ડેઢ ઇશ્કિયા. ફિલ્મના ડાયલૉગ્સ અને પ્રોમોએ જણાવી દીધું છે કે ફિલ્મ ખૂબ બોલ્ડ છે. તાજેતરમાં જ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગબાદ સમીક્ષાઓ ફિલ્મને 4 સ્ટાર સાથે નવાજતાં જણાવ્યું કે ફિલ્મ ઇશ્કની નવી ઇબારત લખે છે કે જેમાં મન મૂકીને સેક્સનો તડકો લગાવાયો છે. તેને જોઈ ચાલીસની વય વટાવી ચુકાલેઓને પણ મહોબ્બત થઈ જશે.

જો આપ હુશ્ન અને ઇશ્ક ઉપર વિશ્વાસ ધરાવતા હોવ, તો અભિષેક ચૌબેની ફિલ્મ ડેઢ ઇશ્કિયા આપના માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. ફિલ્મના ડાયલૉગ બહુ બોલ્ડ છે. ડાયલૉગ્સ સાંભળ્યા બાદ લોકો હસ્યા વિના નહીં રહી શકે, તો શાયરી અને ગીતોમાં ફરી એક વાર ગુલઝાર સાહેબે પોતાની કલમ તોડી નાંખી છે. ફિલ્મના ગીતો અને શાયરી ડાયરેક્ટ લોકોના દિલો ઉપર ઘા કરે છે.

 

આજ સુધી માણસ ઇશ્ક અને સેક્સ વચ્ચેનો ફરક નથી સમજી શક્યો હતો, પરંતુ વિશાલ ભારદ્વાજની ફિલ્મ ડેઢ ઇશ્કિયા માણસને ઇશ્કના સાત સ્વરૂપો સમજાવે છે. આ સ્વરૂપોના નામ છે દિલકશી, ઉન્સ, મહોબ્બત, અકીદત, ઇબાદત, ઝુનૂન તથા મોત કે જેમાં સેક્સનું નામ જ નથી. આ છતાં ફિલ્મમાં બોલ્ડ સીન્સની ભરમાર છે. દર વખતે ઇશ્કને કહેવામાં આવે છે કે તે હુશ્ન સામે માત ખાઈ જાય છે. આ જ તર્જ ઉપર બની છે ડેઢ ઇશ્કિયા. ફિલ્મમાં માધુરી ઉપરાંત નસીરુદ્દીન શાહ, અરશદ વારસી અને હુમા કુરૈશી છે.

આવો આપને તસવીરો સાથે બતાવીએ કે કેમ જોવી જોઇએ ડેઢ ઇશ્કિયા :

ઇશ્ક પર વિશ્વાસ હોય તો
  

ઇશ્ક પર વિશ્વાસ હોય તો

જો આપ પ્રેમ-મહોબ્બતમાં વિશ્વાસ ધરાવતા હો, તો ફિલ્મ ડેઢ ઇશ્કિયા આપને નિરાશ નહીં કરે.

હુશ્નની કદર હોય તો
  

હુશ્નની કદર હોય તો

જો આપ હુશ્નની કદર કરતા હોવ, તો ડેઢ ઇશ્કિયા જરૂર જોવી જોઇએ, કારણ કે માધુરી દીક્ષિત અને હુમા કુરૈશીની બ્યૂટીને આપ ઇગ્નોર નહીં કરી શકો.

સંગીત
  

સંગીત

જો દિલને શાંતિ આપનાર સંગીત સાંભળવુ હોય, તો આપે ડેઢ ઇશ્કિયા ચોક્કસ જોવી જોઇએ.

ઇશ્કનો આઠમો રૂપ પણ છે
  
 

ઇશ્કનો આઠમો રૂપ પણ છે

ફિલ્મમાં ઇશ્કના સાત રૂપો બતાવાયાં છે અને તે છે દિલકશી, ઉન્સ, મહોબ્બત, અકીદત, ઇબાદ, ઝુનૂન તથા મોત, પણ ફિલ્મનો અંત થતા-થતા આઠમો રૂપ પણ દેખાઈ આવે છે. તે શું છે? જાણવા માટે આપે ડેઢ ઇશ્કિયા જોવી જ રહી.

સુંદર વાર્તા અને એક્ટિંગ
  

સુંદર વાર્તા અને એક્ટિંગ

જો આપ સારી વાર્તા અને સારી એક્ટિંગના કદરદાન હોવ, તો માધુરી દીક્ષિત તથા નસીરુદ્દીન શાહના અભિનયથી સજેલી ફિલ્મ ડેઢ ઇશ્કિયા જોવા માટે કાલે ઉપડી જાઓ થિયેટરમાં. (વધુ તસવીરો જોવા સ્લાઇડર આગળ ફેરવો)

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક
  

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

ડેઢ ઇશ્કિયાની તસવીરી ઝલક

English summary
Madhuri Dixit starrer Dedh Ishqiya is full of Romance, crime and Sensual so must watch said Critics.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.