• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રિયંકા ચોપડાએ જણાવ્યુ કેમ ન પડ્યો તેનો ગ્રેમી ડેસ, કેવી રીતે બચ્યુ વૉર્ડરોબ માલફંક્શન

By Staff
|

પ્રિયંકા ચોપડા અને તેના ગ્રેમી અવોર્ડનો લુક હજુ સુધી ચર્ચાનો વિષય બનેલો છે. જ્યાં લોકોએ તેના વધુ પડતા બોલ્ડ ગાઉનની ટીકા કરી ત્યાં બીજી તરફ ડિઝાઈનર વેંડેલ રૉડ્રીક્સે પણ કહ્યુ કે અમુક કપડા પહેરવાની એક ઉંમર હોય છે. પરંતુ અમુક લોકોની ઉત્સુકતા બસ એટલી હતી કે પ્રિયંકાના શરીર પર આ ગાઉન ટક્યુ કેવી રીતે અને પડી કેમ ન ગયુ. હવે ખુદ પ્રિયંકાએ આનો રાઝ ખોલ્યો છે કે કેવી રીતે ગાઉનના કારણે કોઈ વૉર્ડરોબ માલફંક્શન ન થયુ.

સ્કિનના રંગનુ કપડુ

સ્કિનના રંગનુ કપડુ

પ્રિયંકાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે તે પોતાના દરેક આઉટફિટનુ ખૂબ જ ધ્યાન રાખે છે. તેનુ આ ગાઉન રાલ્ફ એન્ડ લૉરેને ડિઝાઈન કર્યુ હતુ. જેમણે તેને સહજ રાખવા માટે પૂરી મહેનત કરી. વાસ્તવમાં આ ગાઉને ટકાવવા માટે પ્રિયંકાના સ્કિનના રંગનુ એક કપડુ ડિઝાઈન કરવામાં આવ્યુ.

પારદર્શી લુક

પારદર્શી લુક

આ કપડુ પ્રિયંકાના ડ્રેસમાં પારદર્શી લુક આપવા માટે લગાવવામાં આવ્યુ હતુ. આ જ કારણ હતુ કે પ્રિયંકા આ ડ્રેસના પૂરા કોન્ફિડન્સ સાથે પહેરી શકી કારણકે તે કોઈ પણ વસ્તુ આઘાપાછી થવાના ટેન્શનમાં નહોતી. જો કે આવુ પહેલી વાર નથી કે પ્રિયંકા ચોપડાએ કોઈ રિસ્ક ડ્રેસ પહેર્યો હોય. અહીં જુઓ તેના અમુક સુપર બોલ્ડ અવતાર -

પ્રિયંકા ચોપડાનો રિસ્કી ડ્રેસ

પ્રિયંકા ચોપડાનો રિસ્કી ડ્રેસ

હાલમાં જ નિક જોનસ સાથે પ્રિયંકા ચોપડા એક ઈવેન્ટ પર આ સુપર રિસ્કી ડ્રેસમાં દેખાઈ હતી પરંતુ તેનો કોન્ફીડન્સ એકદમ અલગ જ લેવલ પર હતો.

રાખે છે ધ્યાન

રાખે છે ધ્યાન

પ્રિયંકા ચોપડા અહીં એક લગભગ પારદર્શી કપડામાં દેખાઈ રહી છે. પરંતુ તેને ખબર છે કે આ કપડાને કેવી રીતે કેરી કરવાના છે.

પલ્લો લટકે

પલ્લો લટકે

એક મેગેઝીન શૂટ માટે પ્રિયંકા ચોપડાએ બ્લાઉઝ વિનાની સાડી પહેરી હતી અને ડાંસ પણ કર્યો હતો. જો કે આ ફોટોશૂટ માટે તેણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

ઉફ્ફ આ અદા

ઉફ્ફ આ અદા

પ્રિયંકા ચોપડા આ રિસ્કી કપડા આગળ ક્યાંય ખચકાટ નહોતો દેખાતો. પૂરા કોન્ફીડન્સ સાથે આ બોલ્ડ આઉટફિટ્સમાં સંપૂર્ણપણે સહજ દેખાય છે.

સુપર બોલ્ડ પ્રિયંકા ચોપડા હંમેશાથી જ બોલ્ડ આઉટફિટ્સમાં પોતાના જલવા વિખેરતી જોવા મળે છે.

જિમ્મી ફેલન શો

જિમ્મી ફેલન શો

જિમ્મી ફેલન શોમાં પ્રિયંકા ચોપડા આ અંદાજમાં પહોંચી હતી. આ ડ્રેસ માટે પણ તેણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

ફોટોશૂટ

ફોટોશૂટ

પ્રિયંકા ચોપડાનુ વધુ એક સુપરબોલ્ડ ફોટોશૂટ.

નિક સાથે વાયરલ

નિક સાથે વાયરલ

પતિ નિક જોનસના નવા ગીતના વીડિયોમાં પ્રિયંકા ચોપડા માત્ર શર્ટમાં ડાંસ કરતી દેખાઈ.

ઉફ્ફ

ઉફ્ફ

હવે શું કહેવુ, પ્રિયંકા ચોપડાને રિસ્ક લેવાની આદત જ છે.

આ પણ વાંચોઃ શર્લિન ચોપડાના લેટેસ્ટ સુપરહૉટ સેક્સી વીડિયો જોઈને છૂટી જશે પરસેવો

English summary
Priyanka Chopra explained why didnt the grammy dress fall saving her a wardrobe malfunction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more