• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બોલિવૂડ બ્યુટી પ્રિયંકા ચોપડાનો લેટેસ્ટ ફોટોશૂટ

By desk
|

બોલિવૂડ થી હોલિવૂડ માં પહોચી ચુકેલી પ્રિયંકા ચોપડા આજે ફિલ્મમાં સફળતાની ગેરંટી બની ચુકી છે. પ્રિયંકા ચોપડા હાલ માયામીમાં, તેની પહેલી હોલીવૂડ ફિલ્મ બેવોચના શૂટિંગમાં વ્યસ્ત છે. પ્રિયંકા ચોપરા હાલ અમેરિકન ટેલિવિઝન સિરીયલ ક્વાંટિકો પણ કામ કરી ચુકી છે અને તેની આગળની સીરીઝ પણ ટુંક સમયમાં ચાલુ થઇ શકે તેમ છે.

બોલિવૂડની વાત કરવામાં આવે તો પ્રિયંકા ચોપરા છેલ્લે જય ગંગાજળ ફિલ્મમાં દેખાઈ હતી. આ ફિલ્મ વધુ ચાલી ના હતી પરંતુ ફિલ્મ માં પ્રિયંકાના અભિનયના ખુબ વખાણ થયા હતા. પાછલા વર્ષે પ્રિયંકા ચોપરાની દિલ ધડકને દો અને બાજીરાવ મસ્તાની ફિલ્મ આવી હતી, જેને સારો નફો કર્યો હતો અને લોકોને ખુબ જ પસંદ પણ આવી હતી.

આજે પ્રિયંકા ચોપડાના આ લેટેસ્ટ ફોટાશૂટ અને પ્રિયંકા ચોપડાની મદમસ્ત અદાઓની કેટલીક ખાસ તસવીરો અમે તમને બતાવવાના છીએ. જો જુઓ આ ફોટો સ્લાઇડર...

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ એસ્ક્વાયાર મેગેઝીન માટે આ ફોટોશૂટ કરાવ્યું છે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

બોલીવુડની માદક અભિનેત્રી અને પૂર્વ મિસવર્લ્ડ પ્રિયંકા ચોપડાએ હાલમાં જ એક સેક્સી ફોટોશૂટ કરાવ્યું છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ સ્વીમીંગ પૂલ માં બતાવ્યો પોતાનો હોટ અંદાઝ.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હૉલીવુડમાં પણ પગરણ કરી ચુક્યાં છે. બે મ્યુઝિક આલબમ, મૅગેઝીન કવર્સ તથા અનેક હૉલીવુડ ઇવેંટ્સમાં પણ તેઓ સક્રિય છે

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા ભલે ફિલ્મોમાં થોડી-ઘણી સફળતા-નિષ્ફળતા મેળવે, પરંતુ તેમનું બૉલીવુડ અને સાથે જ હૉલીવુડ કૅરિયર પણ ધમધોકાર ચાલી રહ્યું છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

હાલ તો પ્રિયંકા ચોપરા ન્યૂયોર્કમાં રહીને પોતાની આ આવનારી સિરીયલનું ભારોભાર પ્રમોશન કરી રહી છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકાની એક્ટિંગ અને તેનું કેરેક્ટ લોકોનું તેના પ્રત્યે ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકાએ તેની સુંદર અને કામણગારી અદાઓને કંઇક આ રીતે બ્લેક એન્ડ વાઇટ ફોટોશૂટમાં બતાવી.

English summary
View photos of Bollywood Actress Priyanka Chopra Photoshoot From Esquire Magazine 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X