• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પાર્કિંગ લોટમાં બેકાબુ થઈ પ્રિયંકા ચોપડા, પતિ નિક સાથે સ્ટીમી Kissનો ફોટો વાયરલ

|

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ એકબીજાને કેટલો પ્રેમ કરે છે એ તો જગજાહેર છે અને હાલમાં જ કંઈક એવુ બન્યુ જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. વાસ્તવમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનસે કાર પાર્કિંગ લૉટમં શરમની બધી હદો પાર કરી દીધી અને એકબીજાને સ્ટીમી કિસ કરતા જોવા મળ્યા. આ ફોટો એ સમયનો છે જ્યારે બંને પોતાની ગાડીમાંથી ઉતરી રહ્યા હતા. ફોટામાં નિક પ્રિયંકાની પાસે જતા દેખાય છે ત્યારબાદ તે પ્રેમથી તેની કમર પર હાથ રાખે છે. ત્યાંજ પ્રિયંકા નિકના ફેસને પકડીને તેને કિસ કરે છે. ત્યારબાદ બંને એકબીજાનો હાથ પકડીને દૂર જતા દેખાયા. આ ફોટાને કોઈ ફેને છૂપાઈને ક્લિક કર્યો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો છે. તમે પણ જુઓ આ ફોટા...

કિસ કરતા નિક અને પ્રિયંકા

કિસ કરતા નિક અને પ્રિયંકા

પ્રિયંકા ચોપડા અને નિકના આ ફોટાએ સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો મચાવી દીધો છે. બંને પાર્કિંગમાં કિસ કરી રહ્યા છે.

નથી કોઈની પરવા

નથી કોઈની પરવા

આ બંનેને જોઈને એવુ લાગી રહ્યુ છે કે આમને કોઈની પણ પરવા નથી.

ગાડીમાંથી નીકળ્યા

ગાડીમાંથી નીકળ્યા

પહેલા બંને ગાડીમાંથી નીકળ્યા અને એકબીજા સાથે વાતો કરી રહ્યા છે.

પછી જતા રહ્યા

પછી જતા રહ્યા

કિસ બાદ બંને ત્યાંથી નીકળી ગયા. તેમને કદાચ ખબર નહોતી કે કોઈ તેમનો ફોટો લઈ રહ્યુ છે.

પ્રિયંકાને કહ્યુ બાય

પ્રિયંકાને કહ્યુ બાય

બીજી ગાડીમાં બેસીને પ્રિયંકા ચોપડા રવાના થઈ ગઈ.

કેમેરા તરફ જોતા

કેમેરા તરફ જોતા

આ ફોટામાં કદાચ તેમણે પાપારાઝી કરતા કોઈને જોઈ લીધા.

ઘણી ખુશ દેખાઈ પ્રિયંકા

ઘણી ખુશ દેખાઈ પ્રિયંકા

પ્રિયંકા ચોપડા આ ફોટામાં ઘણી ખુશ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ હેપ્પી બર્થડે ભાગ્યશ્રીઃ 18માં વર્ષે સલમાન સાથે રોમાંસ, ભાગીને લગ્ન, 49ની ઉંમરે પણ અપ્રતીમ સુંદર

lok-sabha-home

English summary
Priyanka chopra nick jonas steamy kiss at Parking lot gone viral on the social media. Both are looking very hot.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more