• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રિયંકા ચોપડાએ છેવટે સલમાન ખાનને માર્યો જોરદાર ટોણો, સાંભળીને ચોંકી જશો

|

સલમાન ખાન અને પ્રિયંકા ચોપડા વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યુ એ તો બધાને ઘણા સમયથી ખબર પડી ચૂકી છે. સલમાન દરેક ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપડાની ધજિયા ઉડાવી રહ્યા છે અને તેને કંઈ પણ કહી રહ્યા છે. પરંતુ આ વખતે સમય હતો પ્રિયંકા ચોપડાના મોઢુ ખોલવાનો અને તેણે સલમાનને બરાબર ધોઈ નાખ્યો.

આ પણ વાંચોઃ ચોમાસાના વરસાદમાં 43%નો ઘટાડો, જાણો તમારા શહેરમાં ક્યારે આવશે વરસાદ

દરેક જગ્યાએ ઈનસલ્ટ

દરેક જગ્યાએ ઈનસલ્ટ

ઉલ્લેખનીય છે કે સલમાન ખાન ક્યાંય પણ પ્રિયંકા ચોપડાનું ઈનસલ્ટ કરવાનો મોકો નહોતા છોડી રહ્યા. એ વાતથી તેમના અહંકારને ઘણી ઠેસ પહોંચી હતી કે પ્રિયંકા ચોપડાએ તેમના જેવા સુપરસ્ટારની ફિલ્મ છોડી દીધી અને બીજો પ્રોજેક્ટ સાઈન કરી લીધો.

સતત મારતા રહ્યા ટોણા

સતત મારતા રહ્યા ટોણા

સલમાન ખાન ભારતના પ્રમોશન દરમિયાન સતત પ્રિયંકા ચોપડાને ટોણા મારતા રહ્યા. તેમની આ હરકતથી ફેન્સ પણ પરેશાન થઈ ગયા અને શરમમાં પણ મૂકાયા પરંતુ તેમછતાં સલમાને પ્રિયંકા વિશે ઉટપટાંગ વાતો કરવાનું બંધ ન કર્યુ.

મારી જગ્યાએ પતિને પસંદ કર્યો

મારી જગ્યાએ પતિને પસંદ કર્યો

સલમાને એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે પ્રિયંકા ચોપડાએ પોતાના કેરિયરની સૌથી મોટી ફિલ્મ છોડી દીધી. લોકો આવી ફિલ્મો માટે લગભગ પતિને છોડી દે છે પરંતુ પ્રિયંકાએ મારી ફિલ્મ છોડીને પતિને પસંદ કરી લીધો.

પ્રિયંકા કરશે કામ

પ્રિયંકા કરશે કામ

સલમાનને ઘણી જગ્યાએ એ પણ પૂછવામાં આવ્યુ કે શું આવનારા સમયમાં તે પ્રિયંકા ચોપડા સાથે કામ કરશે. આના પર સલમાન ખાનનો સીધો જવાબ હતો કે જો તેની પાસે મારા લાયક કોઈ કામ હશે તો હું એ જરૂર કરીશ. આ પહેલા પણ સલમાન કહી ચૂક્યા હતા કે પ્રિયંકાને તેમની સાથે કામ જ નહોતુ કરવુ.

સંભાળવાની કોશિશ

સંભાળવાની કોશિશ

ઉલ્લેખનીય છે કે ભારતના નિર્દેશક અલી અબ્બાસ જફરે સલમાનની વાતોને સંભાળવાની પૂરી કોશિશ કરી. અલીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે સલમાનની તો મજાક કરવાની આદત છે. એ મજાકમાં કંઈ પણ કહી દે છે. તેમની વાતોનો હેતુ કોઈની બેઈજ્જતી કરવાનો ન હોઈ શકે.

સલમાનનો ડેમેજ કંટ્રોલ

સલમાનનો ડેમેજ કંટ્રોલ

જ્યારે લોકો ખુલીને સલમાન ખાન સામે બોલવા લાગ્યા તો સલમાને સ્પષ્ટ કર્યુ કે પ્રિયંકાનો ફિલ્મ છોડવા બદલ આભાર એ એટલા માટે માને છે કે કારણકે પ્રિયંકાના કારણે તેમને કેટરીના સાથે અલગ ભૂમિકા નિભાવવાનો મોકો મળ્યો.

કેટરીનાએ ટોક્યા

કેટરીનાએ ટોક્યા

એક ઈન્ટરવ્યુ દરમિયાન તો સલમાને જેવુ પ્રિયંકાનું નામ લીધુ, કેટરીનાએ તરત ટોક્યા અને રોકી દીધા. કેટરીનાએ એ પણ માન્યુ કે પ્રિયંકા એ વખતે પોતાના લગ્નના ઝોનમાં હતી. છોકરીઓ એ સમયે એકદમ અલગ સપના જોઈ રહી હોય છે. એટલે તેને પૂરેપૂરુ સમજમાં આવે છે કે પ્રિયંકા ચોપડાએ ભારત કેમ છોડી.

જૂની લેવડદેવડ

જૂની લેવડદેવડ

જો કે પ્રિયંકા ચોપડા, અલી અબ્બાસ જફર અને કેટરીના કૈફની જૂની લેવડ-દેવડ છે. વાસ્તવમાં અલી અબ્બાસ જફરે પોતાની ફિલ્મ ગુંડે, કેટરીના કૈફને ઓફર કરી હતી પરંતુ કેટરીનાએ ફિલ્મ રિજેક્ટ કરી દીધી હતી ત્યારબાદ પ્રિયંકા ચોપડાએ આ ફિલ્મ સાઈન કરી હતી.

આગળનું શું?

આગળનું શું?

હાલમાં હવે સલમાન ખાન અને કેટરીના કૈફનું આ કોલ્ડ વૉર જોઈને એક વાત તો નક્કી છે કે આવવારા સમયમાં પણ બંને એકસાથે સ્ક્રીન પર જોવા મળે તે અસંભવ છે.

ભારત બૉક્સ ઑફિસ

ભારત બૉક્સ ઑફિસ

બૉક્સ ઑફિસ જોયા બાદ ખરેખર પ્રિયંકા ચોપડાઓ નિરાંતનો શ્વાસ લીધો હશે. ખરેખર તે એકદમ યોગ્ય ફિલ્મ સાથે બોલિવુડમાં પોતાનુ કમબેક નક્કી કરવા ઈચ્છતી હતી અને સ્પષ્ટ રીતે ભારત એ ફિલ્મ નહોતી. ઉલ્લેખનીય છે કે ધ સ્કાઈ ઈઝ પિંક 11 ઓક્ટોબરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમા ફરહાન અખ્તર અને પ્રિયંકા ચોપડા બે ટીનએજ બાળકોના માતાપિતા બન્યા છે. ફિલ્મને ડાયકેક્ટ કરી રહી છે માર્ગરિયા વિધ એ સ્ટ્રાવાળી કલ્કિ કોચલિન. વળી, પ્રોડ્યુસ કરી રહ્યા છે રૉની સ્ક્રૂવાલા. ફિલ્મમાં પ્રિયંકાના બાળકોની ભૂમિકામાં છે ઝાયરા વસીમ અને રોહિત સુરેશ.

પ્રિયંકાની ધીરજ ખૂટી ગઈ

પ્રિયંકાની ધીરજ ખૂટી ગઈ

ઘણા સમયથી સલમાનની વાતો સાંભળીને પ્રિયંકાની ધીરજ છેવટે પોતાની ફિલ્મની રેપ અપ પાર્ટીમાં તૂટી ગઈ. વળી, જો ફિલ્મોની વાત કરીએ તો ભારતનું બૉક્સ ઑફિસ જો આંકડાઓની માનીએ તો બ્લોક બસ્ટર પ્રદર્શન નથી કરી રહ્યુ જેવુ કે સલમાનની બધી ફિલ્મો કરે છે. તો પ્રિયંકા ચોપડાને ભારત અને તેના બૉક્સ ઑફિસને જોઈને સલમાન ખાનના ગુસ્સો કરવામાં કોઈ વાંધો નહિ હોય. સારુ થયુ કે તેણે ભારત રિજેક્ટ કરી દીધી.

English summary
Priyanka Chopra took a hard dig at Salman Khan for all the taunts and comments Saman Khan passed at Priyanka Chopra over the weeks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more