ડીપ સેક્સી ક્લીવેઝ કટ ડ્રેસમાં પ્રિયંકાએ વિખેર્યો પોતાની અદાઓનો જાદૂ

ડીપ સેક્સી ક્લીવેઝ કટ ડ્રેસમાં પ્રિયંકાની અદાનો જાદૂ

દેસી ગર્લ અને ક્વાંટિકો સ્ટાર પ્રિયંક ચોપા ગ્રેમી અવોર્ડ ફંક્શનના પ્રી-ઈવેન્ટ મ્યૂઝિકલ નાઈટમાં પતિ નિક જોનાસ સાથે પહોંચી હતી. આ ઈવેન્ટમાં પ્રિયંકાનો ગ્લેમરસ અને સેક્સી અંદાજ જોઈ અહીં હાજર તમામ લોકો તેને જોતા જ રહી ગયા. પ્રિયંકાએ આ ડ્રેસમાં પોતાનો લુક ઈન્સ્ટાગ્રામમાં શેર કરતા આ ફોટો પોતાના સોશિયલ અકાઉન્ટમાં શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું "ગ્રેમી વીકેન્ડ."

હેલબિગના ડિઝાઈન કરેલ આઉટફિટ્સ

હેલબિગના ડિઝાઈન કરેલ આઉટફિટ્સ

પ્રિયંકાએ આ ખાસ ઈવેન્ટ માટે સ્પેનિશ ડિઝાઈનર હેલબિગના ડિઝાઈન કરેલ આઉટફિટ્સ પહેર્યાં હતાં. જો વાત કરીએ આ આઉટફિટની ડિટેલિંગની તો ની-લેંથ થાઈ હાઈ સ્લીટ ડ્રેસમાં ડીપ ક્લીવેઝ કટ હતું. જેમાં પ્રિયંકા ચોપરા અફલાતૂન લાગી રહી હતી.

હવે આવશે આ હૉલીવુડ ફિલ્મ

હવે આવશે આ હૉલીવુડ ફિલ્મ

તેમણે સેન્ટર પાર્ટની સાથે વાળોમાં બન બનાવ્યો હતો. જે પ્રિયંકાના આ લુક પર સારો લાગી રહ્યો હતો. પ્રિયંકા ચોપરાની હૉલીવુડ ફિલ્મ ઈઝ ઈંટ ઈટ રોમેન્ટિક 13 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે, જેના પ્રચારમાં આજકલ પ્રિયંકા ચોપરા બહુ વ્યસ્ત રહે છે.

હાલમાં જ પોતાના પતિ સાથે શેર કર્યો હતો ફોટો

હાલમાં જ પોતાના પતિ સાથે શેર કર્યો હતો ફોટો

હાલમાં પ્રિયંકા અને નિક બંને કેલિફોર્નિયામાં વિંટર હોલીડે મનીવી રહ્યા હતા. આ દરમિયાન પ્રિયંકાએ પતિ નિક સાથેનો એક ફોટો શેર કર્યો. ફોટો રોમેન્ટિક છે પરંતુ તેમના ફેન્સને આ ફોટો કંઈ ખાસ પસંદ ન આવ્યો અને લોકોએ તેમને ટ્રોલ કરી દીધા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X