નિર્માતા જેકી ભગનાનીએ બેલ બોટમની રિલિઝ પહેલા ચાહકોનો આભાર માન્યો, 19 ઓગસ્ટે થિયેટરમાં આવશે ફિલ્મ!
બોલિવૂડના સૌથી યુવા નિર્માતા જેકી ભગનાની કોવિડ-19 ની બીજી લહેર બાદ થિયેટર બ્લોકબસ્ટર રિલીઝ સથે પ્રેક્ષકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. તાજેતરમાં જ ફિલ્મ બેલ બોટમનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેણે દર્શકોએ વધાવ્યુ છ
બોલિવૂડના સૌથી યુવા નિર્માતા જેકી ભગનાની કોવિડ-19 ની બીજી લહેર બાદ થિયેટર બ્લોકબસ્ટર રિલીઝ સથે પ્રેક્ષકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. તાજેતરમાં જ ફિલ્મ બેલ બોટમનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેણે દર્શકોએ વધાવ્યુ છે.

જેકીએ સોશિયલ મીડિયા પર ટ્રેલરને મળેલા પ્રેમ માટે આભાર વ્યક્ત કરી ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ છે કે, "A broad smile on my face, and gratitude filled in my heart.
There is no strength without unity and this smile is a testimony of the unity shown by the fraternity for giving so much love to #BellBottom and for standing by us as we took the decision to bring this film to the theatres! This is not just mine but our film. Gratitude always Big thank you to our viewers for this overwhelming response to the trailer.
Extremely emotional! Forever grateful, forever thankful!"
જેકી ભગનાની તેની ટીમ સાથે સ્કોટલેન્ડમાં કોરોના વચ્ચે ફિલ્મ શૂટિંગ શરૂ કરી પુરૂ કરનારા પહેલા નિર્માતા હતા. બેલ બોટમ 80 ના દાયકામાં બનેલી જાસૂસી થ્રિલર ફિલ્મ છે, જે 19 ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. અસીમ અરોરા અને પરવેઝ શેખ દ્વારા લખાયેલી આ ફિલ્મનું શૂટિંગ સ્કોટલેન્ડમાં થયું છે.
કોરોના દરમિયાન જેકી ભગનાનીએ 'મુસ્કુરાયેગા ઇન્ડિયા' અને અન્ય ગીતો સાથે તેમના જે જેસ્ટ મ્યુઝિક દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું. જેકી બેલ બોટમ સિવાય કર્ણ, ગણપથ જેવા બેક-ટુ-બેક બ્લોકબસ્ટર સાથે પ્રેક્ષકોને મનોરંજન આપવા માટે તૈયાર છે. કર્ણનું પ્રી-પ્રોડક્શન પ્રક્રિયા હેઠળ છે, જ્યારે ગણપથનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
