Video : બોલ્ડ ડાન્સ કરવા જતા Oops મોમેન્ટનો શિકાર બની પુનમ પાંડે, વીડિયો વાયરલ

બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી પૂનમ પાંડે તેના બોલ્ડ ફોટો અને વીડિયો માટે જાણીતી છે. પૂનમ પાંડે તેના બોલ્ડ ફોટો અને વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરીને ઈન્ટરનેટનો પારો હાઈ રાખે છે. હવે પૂનમ પાંડેના લેટેસ્ટ અવતારે ફરીથી આગ લગાવી છે.

poonam

બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વિન અને બિંદાસ્ત બોલ્ડ અભિનેત્રી પૂનમ પાંડે પોતાના ફેન્સ માટે દિલ ખોલીને પોતાના બોલ્ડ ફોટો શેર કરે છે. હવે હાલમાં જ પૂનમ પાંડેએ તેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પૂનમ ડાન્સ કરતી જોવા મળી રહી છે. જો કે અહીં તેનું બધુ ઉઘાડુ જતા તે Oops મોમેન્ટનો શિકાર બની છે.

પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરીને ફેન્સને પોતાની તરફ ખેંચે છે. સોશિયલ મીડિયા સેન્સેશન પૂનમ પાંડેએ હવે ફરી આ બોલ્ડ વીડિયો શેર કરીને ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

પૂનમ પાંડેએ શેર કરેલા આ વીડિયોમાં જોઈ શકાય છે તે તે પૂલના કિનારે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમા્ં પૂનમ પાંડેએ શોર્ટ ફ્રોકમાં જોવા મળી રહી છે. જો કે બોલ્ડનેસના ચક્કરમાં ડાન્સ દરમિયાન તેનું ફ્રોક ઉડવા લાગે છે.

પૂનમ પાંડે આ ડાન્સ દરમિયાન અહીં Oops મોમેન્ટનો શિકાર બને છે. પૂનમ પાંડેના આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ ઘણી આપી રહ્યા છે. જો કે તેના ફેન્સ પૂનમની અદાઓના વખાણ પણ કરી રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, પૂનમ પાંડે દિલ ખોલીને તેના ફોટો અને વીડિયો શેર કરે છે. તે બિંદાસ્ત છે અને પોતાના ફેન્સ માટે તેના બિકીની ફોટોથી લઈને ગ્લેમરસ અંદાજ શેર કરવાનું ચુકતી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X