પુર્બાશા દાસના હૉટ ફોટો અને વીડિયોએ ફેન્સના હોશ ઉડાવી કર્યા મદહોશ
પુર્બાશા દાસ મોડલિંગની દુનિયામાં અત્યારે એક ખૂબ જાણીતુ નામ છે. તે એક યુવાન, સુંદર, કમનીય કાયા ધરાવતી હૉટ અને બોલ્ડ ઈન્ડિયન મૉડલ છે. તેના અમેઝિંગ ફિગરના કારણે તે આજે એક યુવા સેન્સેશન છે જે સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. જેના ચાહકો અને ફોલોઅર્સ લાખોમાં છે. મુંબઈમા જન્મેલી પુર્બાશા દાસ અભિનય ક્ષેત્રે પણ આગળ વધી રહી છે.

લાખો ફોલોઅર્સ
પુર્બાશાના ઈન્સ્ટાગ્રામ પર 269K ફોલોઅર્સ છે અને તે હંમેશા તેના ફેન્સ માટે હૉટ અને સેક્સી પિક્સ પોસ્ટ કરતી રહે છે. ફેન્સ પણ તેના ફોટા જોઈ મદહોશ બને છે.

યંગ અને ટેલેન્ટેડ
પુર્બાશા એક ખૂબ જ યંગ અને ટેલેન્ટેડ મૉડલ છે. તે અત્યાર સુધી ઘણા જાણીતા મેગેઝીન કવર પર ચમકી છે. તેમજ ઑનલાઈન એડવર્ટાઈમેન્ટ પણ કરી ચૂકી છે.
આ પણ વાંચોઃ તૈમૂરે ઑર્ડર કરી દીધી છે પોતાની બર્થડે કેક, અમ્મા કરીનાએ ખોલ્યા મઝાના રાઝ

સ્ટનિંગ ફિગર
પુર્બાશા તેનુ સ્ટનિંગ ફીગર મેઈનટેઈન કરવા માટે નિયમિત જીમ જાય છે. જેના ફોટા પણ તે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

કરિયર પર ફોકસ
પુર્બાશા દાસે પોતાની કોલેજ લાઈફમાં પણ ઘણા પ્લેમાં કામ કર્યુ છે. અત્યારે તેનુ સંપૂર્ણ ફોકસ પોતાના કરિયર પર છે. અને તે પોતાની સિંગલ લાઈફ એન્જોય કરી રહી છે.

બ્લેક બિકિની
પુર્બાશાના બ્લેક બિકિનીવાળા આ ફોટાએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી હતી અને ફેન્સને ઘાયલ કરી દીધા હતા.

હૉટ અને બોલ્ડ અંદાજ
પુર્બાશા તેના હૉટ અને બોલ્ડ અંદાજ માટે મૉ઼ડલિંગની દુનિયામાં ખૂબ જાણીતુ નામ બની ગઈ છે.

મૉડલિંગનુ કરિયર
પુર્બાશાએ મુંબઈની સોફિયા કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ મૉડલિંગની દુનિયામાં પોતાનુ કરિયર બનાવવાનો નિર્ણય કર્યો હતો.

બંગાળી પરિવાર
પુર્બાશાનો જન્મ અને ઉછેર આમ તો મુંબઈમાં થયો પરંતુ તે મૂળ બંગાળી પરિવારમાંથી આવે છે.

મુંબઈમાં ઘર
પુર્બાશાએ પોતાની મહેનતે મુંબઈમાં પોતાનુ ઘર બનાવ્યુ છે જેમાં તે પોતાની સ્ટાન્ડર્ડ લાઈફ મસ્તીથી જીવે છે.
એમટીવી
પુર્બાશા એમટીના શો એમટીવી ડેટિંગ ઈન ધ ડાર્કમાં ભાગ લઈ ચૂકી છે.

હૉટ ફોટો
પુર્બાશાના આ હૉટ ફોટાને જોઈને તમે મદહોશ થઈ જશો. જેણે સોશિયલ મીડિયા પર આગ લગાવી હતી.

બોલ્ડ અંદાજ
પુર્બાશા દાસ આ ફોટામાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.