જાણો પ્યાર કા પંચનામા 2 બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી રહ્યું છે

Posted By:
Subscribe to Oneindia News

શુક્રવારે રિલિઝ થયા બાદ પ્યાર કા પંચનામા 2 એ સારી શરૂઆત કરી છે. એટલું જ નહીં આ ફિલ્મે તેની શરૂઆતના ત્રીજા દિવસ જ 22.40 કરોડની કમાણી કરી લીધી છે. જો કે સોમવારે આ ફિલ્મની કમાણી ઓછી થઇ હતી. અને તેની કમાણીમાં 30 ટકાનો ધટાડો જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે આ ફિલ્મ અંદાજે 65 કરોડના ખર્ચે બની હતી અને જાણકારોનું માનીએ તો આ ફિલ્મને બોક્સ ઓફિસ પર તેના બજેટની રિકવરી કરવા માટે સારો આવો સમય લાગશે. જો કે તેમ છતાં આ ફિલ્મ અન્ય સુપર સ્ટારની શરૂઆતી ફિલ્મની કમાણી કરતા સારું એવું પરફોર્મ કરી રહી છે. તે પણ કોઇ જાણીતો ચહેરો ના હોવા છતાં!

 

રિવ્યૂ: પ્યાર કા પંચનામા 2, પ્રેમમાં પડેલા છોકરોની હૈયાવરાળ!

ત્યારે છેલ્લા ચાર દિવસમાં ફિલ્મ પ્યાર કા પંચનામા 2એ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં સાથે જ જાણો કેમ કોઇ જાણીતો ચહેરો ના હોવા છતાં આ ફિલ્મ આટલો સારો વેપાર કરી રહી છે.

સારી શરૂઆત
  

સારી શરૂઆત

શુક્રવારે રિલિઝ થયેલી ફિલ્મ પ્યાર કા પંચનામા 2 તેની રિલિઝના દિવસે 22.40 કરોડની કમાણી કરી. જેને એક સ્ટ્રોંગ શરૂઆત માની શકાય છે.

સોમવારે
  

સોમવારે

જો કે સોમવારે આ ફિલ્મ ખાલી 5 કરોડની જ કમાણી કરી. એટલે કે વીકએન્ડ બાદ આ ફિલ્મ તેટલી કમાણી નહતી કરી શકી.

30 ટકાનો ધટાડો
  

30 ટકાનો ધટાડો

આ ફિલ્મની કમાણીમાં સોમવારે 30 ટકાનો ધટાડો થયો. વિકએન્ડ પૂરી થવાના કારણે આ ફિલ્મનું વેચાણ ઓછું થયું.

વીકએન્ડની કમાણી
  
 

વીકએન્ડની કમાણી

ત્યારે આ ફિલ્મની વીકએન્ડ કમાણી જોઇએ તો આ ફિલ્મે 22.40 કરોડની કમાણી કરી છે

સારી કમાણી
  

સારી કમાણી

ત્યારે પાછલા 4 દિવસમાં પ્યાર કા પંચનામા 2એ બોક્સ ઓફિસ પર કુલ 27.40 કરોડની કમાણી કરી છે.

રોકણ અને કમાણી
  

રોકણ અને કમાણી

જો કે પ્યાર કા પંચનામા 2 ફિલ્મ કુલ 65 કરોડના ખર્ચે બની છે. તે જોતા લાગે છે કે ફિલ્મે જેટલું રોકાણ કર્યું છે તેની સામે તેટલી કમાણી કરતા વાર લાગશે.

સારી શરૂઆત
  

સારી શરૂઆત

જાણકારોનું માનીએ તો પ્યાર કા પંચનામા 2 આરામથી તેના બજેટ 65 કરોડ કરતા વધુ કમાણી કરી શકવા માટે સક્ષણ છે.

4 દિવસમાં ક્યારે કેટલી કમાણી થઇ
  

4 દિવસમાં ક્યારે કેટલી કમાણી થઇ

શુક્રવારે- 6.80 કરોડ
શનિવાર- 7.60 કરોડ
રવિવારે- 8 કરોડ
સોમવારે- 5 કરોડ

કેમ હિટ રહી આ ફિલ્મ?
  

કેમ હિટ રહી આ ફિલ્મ?

આ ફિલ્મમાં કોઇ જ જાણીતો ચહેરા ના હોવા છતાં પણ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. જે એક આશ્ચર્ય પહોંચાડે તેવી વાત છે.

કેમ હિટ રહી આ ફિલ્મ?
  

કેમ હિટ રહી આ ફિલ્મ?

જો કે આ ફિલ્મની સફળતા પાછળ તેની સ્ક્રિપ્ટનો મોટો હાથ છે. વળી તેની પહેલી ફિલ્મ પ્યાર કા પંચનામાની સફળતાએ પણ આ ફિલ્મને ધણાખરા અંશે પ્રમોટ કરી છે.

English summary
Pyaar Ka Punchnama 2 had a strong opening at the box office and collected 22.40 Crores within the first three days. On Monday PKP2 managed to rake in only 5 Crores as the weekend came to an end.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.