• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાધિકા આપ્ટે નું કેહર વરસાવતું ફોટોશૂટ

By desk
|

બદલાપુર અને માંઝી ધ માઉન્ટ મેન ફિલ્મની અભિનેત્રી રાધિકા આપ્ટે તેના નવા ફોટોશૂટને લઇને ચર્ચામાં છે. માંઝી ધ માઉન્ટ મેનમાં સીધો સાદો રોલ હોઈ કે પછી બદલાપુરનો હોટ અંદાઝ હોઈ રાધિકા આપ્ટે દરેક રોલમાં સેટ થઇ જ જાય છે.

રાધિકા આપ્ટેની ન્યૂડ તસવીરો લિંક થઇ જતો અન્ય એક વિવાદે આ હિરોઇનને વિવાદોમાં નાંખી દીધી હતી. હાલ માં રાધિકા આપ્ટે સાઉથ ની ફિલ્મમાં કાર્યરત છે.

જુઓ રાધિકા આપ્ટેની Latest તસ્વીરો:

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટે ની ઘાયલ કરી દેતી અદા

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટે

રાધિકાએ અત્યાર સુધીમાં બંગાળી, તેલુગુ, તમિલ, મરાઠી, અને હિન્દી ભાષામાં અનેક જાણીતી ફિલ્મો કરીને એક અલગ જ ઇમેજ બનાવી છે. પણ તે નાટકો પણ કરી ચૂકી છે.

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટે શોર્ટ ફિલ્મોમાં પણ પોતાની અદાકારી બતાવી છે

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટે AD પણ પોતાની અદાકારી બતાવી ચુકી છે

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટે

શોર ધ સિટી, રક્ત ચરિત, બદલાપુર, હંટર જેવી અનેક ફિલ્મોમાં પોતાની અદાકારી બતાવી

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટે

હાલ માં રાધિકા આપ્ટે સાઉથ ની ફિલ્મમાં કાર્યરત છે.

English summary
Bollywood Movie Badlapur Actress Radhika Apte Latest Photoshoot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X