• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાધિકા આપ્ટેના Nude વીડિયોની અનુરાગે સ્વીકારી જવાબદારી

|

[બોલીવુડ] દરેક વસ્તુ જેવી દેખાય છે તેવી હોતી નથી. જો આ વાતને હજારો વખત સાંભળીને પણ વણસાંભળ્યું કર્યું હોય તો આપને શરમ આવવી જોઇએ. રાધિકા આપ્ટેના ન્યૂડ વીડિયોના લીક બાદ ખૂબ જ જોરદાર હોબાળો મચી ગયો. પરંતુ રાધિકાએ એક સ્ટેટમેંટ જાહેર કરીને જણાવ્યું કે તેને ઇગ્નોર કરી દેવું. હવે આ આખા મામલાનું સત્ય અનુરાગ કશ્યપે બહાર પાડ્યું છે. અનુરાગે જણાવ્યું કે આ વીડિયો સાચો હતો અને તે વીડિયોમાં રાધિકા આપ્ટે જ હતી. પરંતુ તેને 20 મિનિટની એક શોર્ટ ફિલ્મ માટે શૂટ કરવામાં આવ્યું હતું.

Radhika Apte
આ ફિલ્મ માત્ર ઇંટરનેશનલ માર્કેટ માટે હતી અને શૂટિંગ દરમિયાન તેને સંપૂર્ણ સાવધાની સાથે શૂટ કરવામાં આવ્યું હતું. દરેક પગલે મહિલા ક્રૂ ફિલ્મ સાથે જોડાયેલ હતી. ફિલ્મ ખૂબ જ ગંભીર મુદ્દા પર હતી અને તેને સારો એવો રિસ્પોન્સ પણ મળ્યો.

પરંતુ અચાનક એક મહીના બાદ આ વીડિયો લીક થઇ ગયો. અનુરાગ કશ્યપની માનીએ તો ચોક્કસ કોઇ ભારતીય યુવકે જ આ કૃત્ય કર્યું છે અને તેઓ સંપૂર્ણ કોશિશ કરશે કે તે પકડાઇ જાય. તેમણે સંપૂર્ણ ઘટનાને તુરંત જ પોતાના કંટ્રોલમાં લઇ લીધી હતી.

radhika
તેમને લાગે છે કે જ્યારે આવી સંવેદનશીલ વસ્તુ જ્યારે બહાર આવી જાય છે તો માત્ર તેની સાથે જોડાયેલ વ્યક્તિની માત્ર મજાક જ ઊડે છે. અનુરાગ કશ્યપે તેની જવાબદારી લેતા જણાવ્યું રાધિકાને નિશાન બનાવવામાં આવી અને ક્યાંકને ક્યાંક તેઓ તેના માટે જવાબદાર છે.

NOTE: વાચમિત્રોને અમારી અપીલ છે કે ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર પર આવી વસ્તુઓથી પોતાનું મનોરંજન કરતા પહેલા, કોઇના પણ પ્રત્યે અભદ્ર ટિપ્પણી અથવા અનુમાન લગાવ્યા પહેલા એકવાર વિચારી લો કે શું આપનું દિમાગ ખરેખર એટલું વિકસિત છે? મનોરંજન કરવાના બીજી ઘણી રીતો છે, એલર્ટ રહો...

English summary
Anurag Kashyap speaks up for Radhika Aptes nude video which went viral and you better know the truth.
Get Instant News Updates
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more